SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાવ્યમાં કેટલેક સ્થળે “ઈની પછી નિરર્થક “અ આવે છે - પણમય, “વરીય.” પદ્યમાં ને ગદ્યમાં બંનેમાં “ઈની પછી “નઈ” મૂકવામાં આવે છે - કરી-નઈ’ ‘વાંચી-નઈ” “મેહલી–નઈ (કાન્હડદે પ્ર. ૧.૯૯ પ્રથવી તણું પીઠ મેહલી–નઈ દેવ ગયા કૈલાસ). કેટલીક વખત ઈની પછી કરી આવે છે. “તેડાવી કરી (પંચાખ્યાન). સામાન્ય કૃદન્ત-સંસ્કૃતમાં વિધ્યર્થ કૃદન્તને એક પ્રત્યય તેવું છે. પ્રાકૃતમાં એ “તવનું ' થાય છે. સં. વર્ત; પ્રા. રિમવો ગુજતુ કરવું; મરાવ રાā; સિંધી-રિવો મુઝાની વિદ્યા જાવી-છોકરાએ વિદ્યા પ્રાપ્ત કરી. જૂની ગુજરાતીમાં કરિવઉં (કરવું; લેવઉં લેવું) રૂપ છે. કરવા લેવા–આવાં રૂપ મુગ્ધાવધમાં આપ્યાં છે. કરવા, “મારેવા, આવાં રૂપ “કાન્હડદે પ્રબન્ધમાં છે. એ રૂપ તષ્યનું અપભ્રંશમાં છવા થાય છે તે સાથે જોડાયેલું છે. ઘર પાડેવા લાગ્યા. કાન્હ૦ ૧-૯૪ “પ્રાણ કરવા લાગઇ. કાન્હ૦ ૧-૯૫ સં. તવ્યના બીજ આદેશે અપભ્રંશમાં વ, goa૬, ને ઇcq થાય છે. ભવિષ્ય કૃદન્ત-કર્તુત્વવાચક પ્રત્યય “આર છે, જેમકે, કરનાર, હોનાર, “થનાર, “શકનાર'. મરાઠીમાં પણ એજ પ્રત્યય છે -શાળા, નાગાર, દેનાર, વસનાર, વગેરે, ર” (કરનાર) પસ્થી લેપાઈ “આર' થયું છે. મન પ્રત્યયથી ક્રિયાવાચક નામ બને છે; જેમકે, મરણ, મરણ, કરણ, ભજન, વાચન, સિંચન, પ્રક્ષણ. એ મન સાથે મારએકરૂપ થઈ “નાર પ્રત્યય બને છે. +વાર= +ગાર કરનાર,
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy