________________
મૂળ
પ્રેરક
તેડ
વા.
ધાતુઃ પ્રકારાદિ
૨૦૯ (૨) અવ, આવ, કે રાવ પ્રત્યય લાગી
પુન:પ્રેરક છેડ
છોડવડાવ
તેડાવ વગાડ
વગાડાવ કરાવ
કરાવરાવ લિમ
લખાવ
લખાવરાવ ફેરવ
ફેરવાવ રચના:–– શિષ્ય પાઠ ભણે છે. શિક્ષક શિષ્યને પાઠ ભણાવે છે.
તે શિક્ષક પાસે શિષ્યને પાઠ ભણાવરાવે છે. - અર્થ-કેટલીક વખત એક પ્રેરક ધાતુ પરથી બીજો પ્રેરક ધાતુ બને છે, પરંતુ તેમાં વિશેષ અર્થ આવતું નથી.
સવ–સિવાડ-સિવડાવ
ખા—ખવાડ-ખવડાવ હિંદીમાં ને મરાઠીમાં પણ લગભગ એવી જ રીતે પ્રેરક રૂપ થાય છે. હિં.-- છૂટના छोडना
छोउवाना છૂટવું છોડવું
છોડવાવું मरना मारना
मरवाना दबना રવાના (વાવના) दबवाना મ.– તુટ (તૂટવું) | તો (તોડવું)
કુટ (ફૂટવું) | ઘોર (ફેડવું) વાળે (કરવું) | વિળે (કરાવવું)