________________
૨૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ :
(૩) અન્ય સ્વરમાં ફેરફાર થાય છે–પી-પા. (૪) ઉપાજ્ય “અને “એ” કે “એ” થાય છે– ઉછર–ઉછેર; ઉખડ-ઉખેડ; ભળ-ભેળ; ઢળ-ઢાળ (પ) આવ, આડ, એડ, અવ, વગેરે પ્રત્યય લગાડવાથી
(અ) લખ–લખાવ; કર-કરાવ; બોલ–બોલાવ; મૂક–મુકાવ; ખદ-દાવ પૂછ–પુછાવ; દાટ-દટાવ; ભણ-ભણવ; નાખ-નખાવ
| (આ) બેસ–બેસાડ; સીવ-સિવાડ; રમ-રમાડ; વાગ-વગાડ; દેખ–દેખાડ; ચાવ–ચવાડ; નાસ–નસાડ; ઊડ–ઉડાડ; દેખ–દેખાડ; જામ-જગાડ; લાગલગાડ; પામ–પમાડ ખા–ખવાડ; સૂ-સુવાડ; ગા-ગવાડ
કેટલાક બેસાર”, “સુવાર', વગેરેમાં આડીને બદલે “આર બેલે છે.
(ઈ) ખસખસેડ; ઘસ–ઘસેડ (ઈ) શીખ–શિખવ; ભળ–ભેળવ;
દાટ–દટાવ; વાગ–વગાડ; ચાવ–ચવાડ– આ દાખલાઓ પરથી સ્પષ્ટ થાય છે કે “આવ, “આડ’ વગેરે પ્રત્યય લગાડતાં મૂળ ધાતુને ઉપાત્ય સ્વર હ્રસ્વ થાય છે. “શિખવવું” માં આ પ્રમાણે હૃસ્વ જોઈએ. દેખાડવું, “જેવાડવુંમાં એને ઓના ઉચ્ચાર હ્રસ્વ છે એમ સમજવું.
તાતયિક ધાતુ કેવી રીતે બને છે?—પ્રેરક ધાતુ ઉપરથી પુનઃ પ્રેરક થતાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે
(૧) ઉપન્ય સ્વર હૃસ્વ થઈ “આવ પ્રત્યય લાગે છે, જેમકે, મૂળ ધાતુ
પુનઃ પ્રેરક પાડ
પડાવ
મરાવ તાર
તરાવ
માર