________________
અનુક્રમણિકા
૨૩
સાદી, સંક્ષિપ્ત, અને ચાસ રશૈલી, વિદેશીય શૈલીનું અનુકરણ, ઉપસંહાર પૃ.
૪૨૪-૪૨૫
પ્રકરણ ૩૭મું-ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દોષ રૃ. ૪૨૫–૪૪૧. તત્સમ શબ્દની જોડણી પૃ. ૪૫-૪૨૬. સંસ્કૃત તત્સમ શબ્દના દોષની ચાદી પૃ. ૪૨૬–૪૩૫. ફારસીઅરબી શબ્દની યાદી પૃ. ૪૩૬-૪૪૧
પ્રકરણ ૩૮મું—શબ્દો છૂટા પાડવા: જોડણી રૃ. ૪૪૧-૪૬૧
વિષય: તેની અગત્ય અને તે વિષે વિપ્રતિપત્તિ રૃ. ૪૪૧-૪૪૨. લીટીને અન્તે શબ્દ તેડવાના નિયમ પૃ. ૪૪૨-૪૪૪. શબ્દો છૂટા પાડવાની અગત્ય: નિયમા પૃ. ૪૪૪–૪૪૫. જોડણીના નિયમ ઉચ્ચારને કે વ્યુત્પત્તિને આધારે? પૃ. ૪૪૫-૪૪૬. કેવળ ઉચ્ચારને આધારે જોડણી નક્કી કરાતી નથી તેનાં કારણ; અકાર ક્યાં શાન્ત છે? પૃ. ૪૪૬-૪૪૭. કેટલાક જિલ્લામાં એકાર, એકારના પહેાળા ઉચ્ચાર તથા અમુક વર્ણના બે ઉચ્ચાર; કેટલાક શબ્દના ઉચ્ચારમાં ને વ્યુત્પત્તિમાં હકાર; અપભ્રંશ ને જૂગુ.માં હકાર પૃ. ૪૪૭–૪૫૦. ઇંકાર, ઉકારના હસ્વદીર્ધ ઉચ્ચારને નિર્ણય કઠિન પૃ. ૪૫૦. જોડણીના નિયમ નક્કી કરવામાં લક્ષમાં રાખવા યોગ્ય તત્ત્વ પૃ. ૪૫૦, જોડણીના નિયમ પૃ. ૪૫૦-૪૬૧.
મરણ ૩૯મું—પ્રબન્ધ: પ્રકાર: કાવ્યવિચાર પૃ. ૪૬૧-૪૫
ગદ્ય, પદ્ય, અને મિશ્ર; પદ્ય અને કાવ્ય પૃ. ૪૬૧. કાવ્યનું લક્ષણ્ પૃ. ૪૬૧-૪૬૩. સાહિત્યનું ઉત્તમ અંગ પૃ. ૪૬૩. પ્રસાદ આવશ્યક; કૃત્રિમ ને ક્લિષ્ટ પધ કાવ્ય નથી પૃ. ૪૬૩-૪૬૪, કેવા ગુણથી કવિ થવાય? પૃ. ૪૬૪. રસ: રસનું સ્વરૂપ પૃ. ૪૬૪–૪૬૬. દેષઃ સ્વરૂપ ને પ્રકાર પૃ. ૪૬૬–૪૬૮. ગુણ પૃ. ૪૬૮-૪૬૯. ગુણાનાં વ્યંજક–વણું, સમાસ, ને રચના પૃ. ૪૬૯. અલંકાર; ગુણ ને અલંકારના ભેદ પૃ. ૪૬૯-૪૭૦. શરીરસંપત્તિ ને કાવ્યસંપત્તિ: રીતિ, વૃત્તિ; શય્યા; પાક પૃ. ૪૭૦-૭૧. રીતિ ને વૃત્તિ પૃ. ૪૭૧-૭૨; તાત્પર્યં મુક્યા; પાક પૃ. ૪૭૨–૭૪. રસ અને ભાવ; સાત્ત્વિક ભાવ, રસાભાસ ને ભાવાબાસ રૃ. ૪૭૪–૭૫. અલંકાર; પ્રકાર; શબ્દાલંકાર; અર્થાલંકાર પૃ. ૪૭૫, ઉપમા, પોષમા; લુપ્તાપમા પૃ. ૪૭૬-૭૭, રૂપક પૃ. ૪૭૭-૭૮, અનન્વય: ઉપમેય પમાડ઼