________________
અનુક્રમણિકા
પૃ. ૩૮૫-૩૮૭. જૂની ગુજરાતી પૃ. ૩૮૭–૩૮૮. સ્વરભાર પૃ. ૩૮૮-૩૮૯
પ્રકરણ ૩૧મું-દ્વિરક્ત શબ્દ પૃ. ૩૮૯-૩૯૪
વિરક્તિઃ અર્થ: નામ; સર્વનામ, વિશેષણ ક્રિયાવિશેષણ ક્રિયાપદ ૫, ૩૮૯-૩૯૩. અનુકરણવાચક શબ્દ; પર્યાયશબ્દથી દ્વિરક્તિ પૃ. ૩૯૩૩૦૪
પ્રકરણ ૩૨મું-પદવિન્યાસ પૃ. ૩૫-૩૯૭
લક્ષણ પ્રત્યયાત્મક ભાષા અને પદવિન્યાસ; ગુજરાતી ભાષા અને નિયમ; સામાન્ય સૂચના પૃ. ૩૫-૩૯૭
પ્રકરણ ૩૩મું-વાક્યર્થ અને વાકયપૃથકકરણ પૃ. ૩૯૭-૪૦૩
વાક્યર્થનું સ્વરૂપ ભિન્ન મતે--મીમાંસક મતઃ પ્રભાકરમત-નિષ્કર્ષ પૃ. ૩૯૭–૩૯૮. વૈયાકરણમતઃ શાબ્દબેધ: સંસર્ગ પૃ. ૩૯૯, પૃથકકરણ: બે ભાગ: ઉદ્દેશ્યવર્ધક; વિધેયવર્ધક, વિધેય પૃ. ૩૯૯–૪૦૩
પ્રકરણ ૩૪મું-વાક્યપૃથકકરણ પ્રધાન અને ગૌણ વાક્ય પૃ.૪૦૪-૪૧૩
લક્ષણઃ ગોણુ વાક્યના પ્રકારનું મિશ્ર વાક્ય; સંયુક્ત વાક્ય પૃ.૪૦૪–૪૦૫ વાક્યપૃથક્કરણના નમુના પૃ. ૪૦૮-૪૧૩
પ્રાણ ૩૫મું-વિરામચિહ્ન પૃ. ૪૧૪-૪૨૧
વિરામચિહ્નના પ્રયોગનું મૂળઃ પ્રકારઃ લાભ પૃ. ૪૧૪. પૂર્ણવિરામ; પ્રશ્નાર્થ ઉવાચક ચિહ્ન પૃ. ૪૧૪-૪૧૬. અલ્પવિરામ પૃ. ૪૧૬-૪૧૭. અર્ધવિરામ પૃ. ૪૧૮. મહાવિરામ પૃ. ૪૧૮-૪૧૯. વિગ્રહરેખા; ગુરરેખા પુ. ૪૧૯-૪૨૦. કૌસ ૪૨૦. અવતરણચિહ્ન પૃ. ૪૨૦-૪૨૧
પ્રકરણ ૩૬મું-ભાષાશૈલી પૃ. ૪૨૧-૪૨૫
સૂચના અને નિયમ-શૈલી વિષયને અનુસારી, સરળતા, માધુર્ય, શિષ્ટતા, સ્વાભાવિક્તા, વિશદતા, અને અસંદિગ્ધતા પર લક્ષ રાખવું; દે પરિહરવા પૃ. ૪૨૧-૪૨૨. માધુર્ય અને સ્વાભાવિક શેલી પૃ. ૪૨૨; શિષ્ટ પુરુષની ભાષા અનુસરવી; વિશદ શૈલી; એકધારી ભાષાનું પ્રસિદ્ધ શબ્દો ને અલંકાર . ૪૨૩,