________________
સર્વનામઃ પ્રકારાદિ
૧૭૭ સર્વ, સહ (સૌ), બધું, સઘળું સર્વ એ સંસ્કૃત શબ્દ છે. એનું અપબ્રશમાં સાદુ–સળવું થાય છે. “સહુ (સઉ-સૌ) રૂપ સાટુ પરથી આવ્યું છે. “સઘળું સત્રમ્ (વા અવયવ, ભાગ; ભાગ સાથે, બહુબહિ સમાસ છે.) પરથી આવ્યું છે. બધું વદુ ઉપરથી આવ્યું છે.
એ બધા શબ્દમાં પણ અનિશ્ચિતતાને અર્થ છે.
અન્ય, બીજું ઇતરઆમાં “અન્યને “ઇતર સંસ્કૃત શબ્દો છે. બીજું દ્રિતીય પરથી વરૂઝ-વિજ્ઞ અપભ્રંશદ્વારા આવ્યું છે. અપભ્રંશમાં તફન્ની’ શબ્દ ત્રીજીને માટે વપરાય છે (“તળહું તન્ની મ” હેમચન્દ્ર જારૂરૂ=બૃપાનાં તૃતીયા મદિ-તરણાંની ત્રીજી રીત છે.); એટલે વન્ન “બીજાને માટે હેવું જોઈએ. બીજું તે કર્યું તે નક્કી ન હોવાથી એમાં પણ અનિશ્ચિતતાને અર્થ છે.
અમુક–સંસ્કૃત શબ્દ છે. “મુગ્ધાવબોધ”માં “અમુકઉ રૂપ છે. કેટલુંકત પુત્ર પરથી આવ્યું છે.
સ્વવાચક–પિતે એ સ્વવાચક સર્વનામ છે. એનાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છે – - પ્ર. પિતે
| પં. પિતાથી–પિતાનાથી કિ. પિતાને
| ષ. પિતાને–ની-નું
| સ. પિતામાં–પિતાનામાં ચ. પિતાને
આ શબ્દનાં રૂપ બંને વચનમાં ને ત્રણે જાતિમાં સરખાં, ઉપર પ્રમાણે છે.
વ્યપત્તિ–સં. :-uો–વો ને તનું તે થઈ સ્વતઃ પરથી પતે થયું છે. ડૉ. ટેસિટોરિ “પોતે ને બેવડાયેલા અંગ પરથી વ્યુત્પન્ન કરે છે. “આપ આપનું અ૫૦માં કપડુબાપ છે, તેમાંને આદિ સ્વર લેપાઈ, દ્વિતીય , ન ત થઈ પિત થયું છે એમ એમનો મત છે. પ્રથમ દર્શાવેલી વ્યુત્પત્તિ સરળ ને યુક્તતર છે.
અન્યવાચક–અન્ય, પરસ્પર, એક બીજું–એ એવાં સર્વનામ છે.
તેઓ અન્ય બહુ પ્રેમથી વર્તે છે.
તૃ. પિતે