SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વનામ પ્રકારાદિ ૧૭૫ કિશું પૂછઈ? (શું પૂછે છે?), કિડું ખેડતઉ? ગુરિ અર્થ કહતઈ. કિસિઉ કહતઈ? (ગુરુ અર્થ કહે છે. કશે?-શે કહે છે?) કિસિ તરઈ? (કશા વડે–શા વડે તરે છે?) કિસ-નઈ કારણિ ધર્મ હુઈ? (શેને કારણે ધર્મ થાય છે) કિસઈ હુંતઈ? (શું હતું?) ભાલણે કણને અનિશ્ચિત સર્વનામ તરીકે વાપર્યું છે. કુણિ ચમરી ભાર ગ્રહ્યા, ગજાંત ગ્રહ્યા કુણ હાથિ કાદમ્બરી, કડ૦ ૪ પ્રેમાનન્દમાં પણ “કેણના અનિશ્ચિત સર્વનામ તરીકેના દાખલા મળે છે. ખાંડવું, દળવું, અને છેવું, કેનાં વાસીદાં કરતી; કેનાં પાત્ર પખાળે એઠાં કાહડે, કેનાં પાણી ભરતી. ચંદ્ર-આખ્યાન, કડ. ૨જું પ્રભુની માયા મહાગંભીર, કેણે નવ દીઠું રુધીર.” પ્રેમાળ-“વામનચરિત્ર', કડ. ૧૦મું કે કેણ પૃથ્વી પર થઈ ગયા, ને વળી થઈ જાશે; રાજા રંક ને છત્રપતિ, કાળને વશ થાશે.” વામ ચરિત્ર, કડ૦ ૧૨મું અનિશ્ચિત સર્વનામ-જેમાંથી નિશ્ચિત અર્થ નીકળતા નથી તેવાં સર્વનામ અનિશ્ચિત છે. કેઈ, કંઈ, કેઈક, કંઈક, હર કેઈ સર્વ, દરેક, હરેક, પ્રત્યેક, બધું, સઘળું, સહુ, સહુ કેઈ બીજું, અન્ય, ઈતર, અમુક, ફલાણું, કેટલુંક. - કોઈ કઈ કઈક, કંઈક હિંદી ને પંજાબીમાં પણ એજ શબ્દ છે. હિંદીમાં છે મરાઠીમાં સોળ પુ. ને સ્ત્રી. ને જાય નપું છે. “કઈ-જોઈપ-કોવિકાઈ “કંઈ મિપિ પરથી આવ્યું છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy