SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ કારકમીમાંસા ને ઉદર છે જ નહિ એમ નથી. વિદ્યમાન છે તે પણ તેની અવિવેક્ષા છે. એથી ઉલટું, કવચિત અવિદ્યમાનની પણ વિવક્ષા થાય છે-“સમુદ્ર કુંડિકા (નાની કુંડી જેવ) છે. “ વિધ્ય વર્ધિતક (નાની વધેલી ટેકરી) છે.' શેષને અર્થ-શેષને અર્થ એટલે સંબંધનો અર્થ સમજ. લેકમાં બહુ પ્રકારના સંબંધ છે; જેમકે, સ્વસ્વામિભાવ (માલકીને)–છોકરાની ચેપડી; સેવ્યસેવકભાવ (શેઠચાકરને)-રાજાને પ્રધાન; અવયવાવયવિભાવ (આખું ને તેના ભાગને)-ઝાડની ડાળી; આધારાધેયભાવ (પાત્ર ને તેમાં રહેલી વસ્તુને)-ગળીનું પાણ; સામાનાધિકરણ્ય (એકતાને)--વડનું ઝાડ; તેનું તે; એનું એક પ્રકૃતિવિકૃતિભાવ (પદાર્થ અને તેની બનેલી વસ્તુને)-- સેનાનું સાંકળું; જન્યજનકભાવ (ઉત્પન્ન કરનાર ને ઉત્પન્ન થયેલી વસ્તુને) સુરજને તડકે; ગુણગુણિભાવ–ધર્મધર્મિભાવ (ગુણ ને તે જે દ્રવ્યમાં રહેલે હોય તે દ્રવ્યને)-સેનાની પિળાશ. ૨. કર્તરિ ષષ્ઠી-કર્તાના અર્થમાં પછી વપરાય છે. સંસ્કૃતમાં એ પ્રગ વિધ્યર્થ કૃદન્તને વેગે કે વર્તમાન કાળના અર્થમાં વપરાયેલા કેટલાક ભૂત કૃદન્તને યેગે થાય છે. ગુજરાતીમાં પણ બહુધા એ પ્રયોગ કૃદન્તને વેગે થાય છે. રાજાને માનીત (રાજાએ માનેલે) તેણે મહેતાજીના હાથનો માર ખાધો નથી. (હાથે મારેલ) ૩. કર્મણિ ષષ્ઠી-કર્મના અર્થમાં પછી વપરાય છે. શિષ્યની શિક્ષા યેવ્ય હતી. ( શિષ્યને કરેલી)
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy