SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વિભક્તિવિચાર ૧૩૭ કિમ ગેહર સાહિ દેવરાઈ, અહિ એતલી આહિ (ધોર પ્રાન્તના–ઘોરી મુસલમાન દેવરાજને-સામનાથને કેમ પકડે એટલી અંગમાં આ@–ચિન્તા હતી.) પીતલહર વાજતાં પાગડાં ૧.૧૯૦ (બેવડી પછી–હર) આવ્યાં દર સુંદરલા તીર. ૩.૧૪૮ (સુંદર તળાવને તીર) સારું કટક રાઉલ લીઉં ૩.૧૭૭ (રાજનું) ને-ની-નું સુરતાણુની વાણું સુણ ગ્યા પરધાન કાન્હડદે ભણી . ૧.૩૦ સોમનાથનું લિ ચડાવઉ ૧૯૮ –ણું–ણું આસણું ઊડી રજા ૧–૧૯૦ (અશ્વની) મુગ્ધમાં ‘તણુઉ-કુઉંના દાખલા માલમ પડે છે – તારા-તણઉ; તારા-નઉ, ગુરુ-તણઉ વચન એ બિહુ-નઈ કેગિ (પછી સાથે સામી, બેઉને) લિંગ હિલા શબ્દ-તણુઉ હુઈ (દ્વિન્દમાં] લિંગ છેલ્લા શબ્દનું થાય છે ). ખરું જોતાં હિંદીમાં ઘોડે– (પછી) એ સમસ્ત શબ્દ જેવું છે. પ્રાકૃતના નિયમ પ્રમાણે , , ૨, , , ૬, ૬, ૨, ને , એ વ્યંજને અનાદિ અને અસંયુક્ત હોય ત્યારેજ લોપાય છે; પદના આદિ હોય તે લોપાતા નથી. [ પ્રત્યય તે જગ પરથી વ્યુત્પન્ન થયે છે એ ઉપર દર્શાવ્યું છે. વજન એ પદ છે અને તેને આદિભૂત વર્ણ હોવાથી પાયો નથી; અથવા લેપાયો નથી તેથી તે પદને આદિભૂત છે એમ સમજવું. આથી ઘોડે- એ બે પદ છે. હિંદીમાં ષષ્ઠી સહાધ્યક શબ્દ ઉમેરવાથી થઈ છે. એથી ઉલટું, ગુજરાતીમાં “ઘડાનો” એ એક શબ્દ છે. જેનો તન-તળ પરથી વ્યુત્પન્ન થયા છે. એમાંને તુ લોપાય છે તેથી તે પદને આદિ નથી. આ રીતે ધોડાનો' એ એકજ પદ છે. ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિ સાહાટ્યક શબ્દથી નહિ, પણ પ્રત્યયથી થઈ છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy