________________
જાતિવિચાર
કારખાનું, દવાખાનું રેજનામું, વસિયતનામું, શાહનામું નજરાણું, સમિયાણું
હિંદુસ્તાન, કબરસ્તાન (આ) ઈ, ગી, ગીરી, દાની-નારીજાતિના છે.
ખુબી, દસ્તી, નેકી, ખુશી, સાડી, બંદગી, તાજગી ગુલામગીરી, મહેતાબગીરી, દિલગીરી અત્તરદાની (ઈરદાની), ધૂપદાની, ગુલાબદાની (મૂળ
શબ્દ ગુલાબદાન, વગેરે છે) () ગર–ગાર, આ, દાર, વાર, ચી, બાન-નરજાતિના છે.
સેદાગર; ગુનેગાર, મદદગાર, ખિદમતગાર, રોજગાર હફતે–તા, દસ્તા–તા મામલતદાર, છડીદાર, જમીનદાર, ચોપદાર ઉમેદવાર, તફસીલવાર ખજાનચી, બબરચી,
મહેરબાન, મેજબાન સંસ્કૃત ને તદ્ભવ શબ્દની જાતિ
તદ્ભવ શબ્દની જાતિ કેટલીક વાર જે સંસ્કૃત શબ્દ પરથી તે આવ્યા છે તેના જેવી ને કેટલીક વાર જુદી હોય છે.
૧. સરખી જાતિના દાખલા – संस्कृत शब्द
તદ્ભવ શબ્દ (અ) વણી (સ્ત્રી)
વેલ (સ્ત્રી) प्रा० वेल्ली
વેલે (૫) નિહા (સ્ત્રી)
જીભ (સ્ત્રી) . प्रा. जिब्भा