________________
૧૧૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
(પ્રેરક–આવીને મન+ “આવને “આમ થાય છે.)
ગભરામણ, અકળામણ, શિખામણ, પધરામણ, પહેરામણી, વધામણી
આવક જાવક, બેઠક સીવણ, કરણી, ઉતરણ, છાવણી (પ્રાજકને ઈ”)-લડાઈ ચઢાઈ, મનાઈ ધોળાઈ, ઘડાઈ (ત પરથી ત)-રમત ગમત, સુરત (રસ્મૃતિ), આડત (દ્ધિ), ચઢતી, બેસતી, પડતી, ભરતી, વર્તણુક, બનાવટ, ચહાવટ
સખાવત, સાચવટ, ઘરવટ (પણ, વહીવટ પું. છે).-આ બધા તદ્ધિતાન્ત છે.
અભ્યસ્ત થયેલાં (બેવડાયેલાં) રૂપે સ્ત્રીલિંગમાં છે. એ બહુ વ્રીહિ સમાસ છે ને કિયાવાચક છે–
દેડાડ, તાણુતાણુ, કાપાકાપ, મારામાર, ઉથલપાથલ (આ) આટ, આપ, આવ, વટે, વડા-નરજાતિના પ્રત્યય છે. ચળકાટ, ગભરાટ, બૂમરાટ, ગડબડાટ, કણકણાટ
મેળાપ
ચઢાવ, અટકાવ, પડાવ, ઠરાવ ખાવરે ભેગવટે, દેશવટે (ઈ) અણ (ગન)–અણું–આણું તર–નાન્યતરજાતિના પ્રત્યય છે. ચલણ, ધાવણ ભરણું, પાલણું, ચાવણું, નમણું, નહાણું ભણતર, ઘડતર, કળતર
ફારસીઅરબી શબ્દ ને પ્રત્યય(અ) આબાદ, ખાનું, નામું, આણું, સ્તાન-નપુંસકલિંગના
અમદાબાદ, હૈદરાબાદ