________________
માછલીના છતપતાટ
૪
વિશ્વાસુ સેવક આગળ પોતે તરણેાડેલા પ્રેમીની તરફેણમાં સાચી વાત પણ કહેવાનું સલાહભર્યું ન માને. ”
“ પણ ટ્રેસિલિયનની સાચી લાયકાતને ન્યાય કરવા ખાતર તેની બાબતમાં મારા પતિના મિત્ર સમક્ષ કે મારા પતિની ΟΥ અરે આખી દુનિયાની સમક્ષ – હું બોલું તેમાં શું ખાટું, એ કહેશો
સમક્ષ ~
અકળાઈને લાલ લાલ થઈ જતાં બોલી.
tr
“તો શું મારા ઉમરાવ લૉર્ડ, તમારા પતિ સમક્ષ તમે એ વાત ખુલ્લાંખુલ્લા કહી દેશો કે, તમારું જે રહેઠાણ આખી દુનિયાથી આટલી બધી કાળજી વડે ગુપ્ત રાખવામાં આવ્યું હતું, તે ટ્રોસલિયને શોધી કાઢયું છે, તેમ જ તેણે તમારી મુલાકાત પણ લીધી છે?”
,,
વારુ ? ” કાઉન્ટેસ
46
‘જરૂર; મારા પતિને હું પહેલી જ વાત એ કરીશ; ઉપરાંત સિલિયને જે કંઈ કહ્યું, અને તેના મેં જે જવાબ આપ્યા, તે એકેએક શબ્દ પણ ટ્રેસિલિયને જે કંઈ કડવા શબ્દો કહ્યા હતા, તે ભલે ઉચિત નહિ હોય, છતાં મેં એને એમ કહેવાને કશું કારણ નથી આપ્યું, એમ તે ન કહેવાય.
""
9
66
તમેા નામદાર જે ઠીક માનેા તે કરી શકો છેા; પરંતુ જો એ બધું કહી દેવાની કશી આવશ્યકતા ન હોય, તે એ બધું કહેવાથી તમારા પતિને જે કંઈ ફિકર-ચિંતા થશે તેમાંથી તેમને ઉગારી લેવા એ વધુ સારું નહિ? અને ઉપરાંતમાં માસ્ટર ટ્રેસિલિયન ઉપર જે જોખમ આવી પડશે, તેમાંથી તેમને બચાવી લેવા એ પણ ? ’
""
મારા પિત એટલા બધા ખાનદાન ઉમરાવ દિલના છે કે, તેમને એવા હલકટ હું ધારી લઉં જ નહિ,’
..
“તો તમને ચેાગરદમથી અહીં છુપાવીને ઘેરી રાખવામાં આવ્યાં છે, તેનું શું કારણ તમે કલ્પો છેા, વારુ?”
66
મારા પતિની મરજી; અને એ સિવાય બીજો કોઈ હેતુ કલ્પવાની મારે શી જરૂર ? ’
“ પણ તેમની મરજીય તેમને જે અમૂલું રત્ન સાંપડયું છે, તેની પ્રત્યેના તેમના પ્રેમ અને ચિંતામાંથી ઊભી થઈ છેને? તે પોતાના ખજાનાની
ખ્રિ૦– ૪