________________
6
પ્રીત કિયે દુઃખ હોય'
૨૦
હતી. અને એ બધીના કાચ ઉપર રંગીન ધર્મચિત્રો હોઈ, બહારથી પ્રકાશ બહુ છે! આવતો જતો.
થોડી વારે ઍન્થની ફાસ્ટર બેઠકમાં દાખલ થયો. ટ્રેસિલિયને તેને કંઈક અશુભ અને ખરાબ દેખાવને માણસ કલ્પ્યો જ હતો. પણ પ્રત્યક્ષ ઊભેલો માણસ તો તેની કલ્પનાને કયાંય ટપી જતો હતો. તેના એ સુદૃઢ પણ સુઘડ નહિ એવા કલેવરમાં એવું જ વિચિત્ર કદરૂપું મન વસતું હશે, એવા ખ્યાલ જતાં વાર ન લાગે.
તેણે અંદર આવી બંને મુલાકાતીઓ ઉપર તીવ્ર નજર કરી. પછી જાણે ગણતાં ગણતાં પગલાં ભરતા હાય તેમ આગળ આવીને તેણે કહ્યું, “સદ્ગૃહસ્થા, મને તમારી આ મુલાકાતનું પ્રયોજન જણાવશે। ?”
ફોસ્ટરે જવાબ માટે ટ્રેસિલિયન સામે જ જોયું. તેનાં ઊતરતી જાતનાં કપડાંમાં થઈને પણ તેનું ખાનદાન વ્યક્તિત્વ બરાબર પ્રગટ થતું હતું. પણ માઇકેલે જ જૂના દોસ્તની અદાથી જવાબ આયેા —
-
66
“વાહ, બિરાદર ! પેાતાના જૂના મિત્ર અને સાથી માઇકેલ ૉમ્બૉર્નને છેક જ ભૂલી ગયા છો કે શું?”
“માઇકેલ શૅમ્બૉર્ન? હું માઇકેલ ૉમ્બૉર્ન છે?”
(6
હા, તમે જેટલા ઍન્થની ફાસ્ટર છો, એટલો જ.”
66
ભલે, ભલે; પણ માઇકેલ ૉમ્બૉર્નને અત્યારે અહીં વણમાગી મુલાકાત બક્ષવાની શી જરૂર પડી વારુ?”
“લે, કર વાત! મને તો આથી વધુ સારા સત્કારની અપેક્ષા હતી, મેાટાભાઈ !
66
“શું, તારા જેવું જેલપંખીડું, તથા ફાંસીગર અને જલ્લાદના મનગમતા શિકાર એવા તને મારા જેવા પાસેથી કશા આવકાર-સત્કારની અપેક્ષા છે, એમ?”
66
ભલે મારા જૂના દોસ્ત ઍન્થની આગ-ભારથી કોઈ પણ અગમ્ય રીતે આ કર-પ્લેસ જેવા ભવનના માલિક બની બેઠા હોય, તેપણ તેમની પાસેથી આ કરતાં કંઈક સારા આવકારની અપેક્ષા મને – એમના બાળસાથીને તા રહે જ. “જો સાંભળ માઇકેલ ૉમ્બૉર્ન, તું તેા હવે જુગારી બન્યો છે, એટલે કોઈ પણ શકયતાના ટકા ગણવાની તને સારી આવડત છે; તે તારો સત્કાર
""