________________
હોડ ખચા !
૧૩
66
પહેર્યાં
""
વાહ, તમા સાહેબને મારી વાતમાં રસ પડે છે, એ જાણી મને બહુ આનંદ થાય છે. એ સ્ત્રીએ બહુ મજાનાં, છેક નવા કટનાં કપડાં હતાં; એવું કાપડ સામાન્ય રીતે આપણા તરફ જોવા પણ ન મળે – જુઓ, મા’ળા બકાલ! ભાઈસાહેબ પૂછે છે એના માઢાના દેખાવ, ત્યારે એ વર્ણવે છે કાપડની જાત!”
66
66
સાહેબ, એના ચહેરા આડે સેાનાજડિત હાથીદાંતના હાથાવાળા પંખા હતા, અને તેના વાળ ઉપર લીલા રેશમની જાળી હતી — જેમાં ભેગા જરીના તાર પણ હતા. હું એના મેમાં સામું બરાબર જોઈને ગૂડ-ડે કહેવા જાઉં, એટલામાં તે ટૉની ફાસ્ટર હાથમાં માટી ડાંગ લઈને મારી સામે ધસી આવ્યા.
,,
66
66
અને તારા માથાનું કચુંબર કરી નાખ્યું, એમ ને?” જાઈલ્સે પૂછ્યું. ના, એવી મારફાડ તે। ન થઈ, પણ તેણે મને ડાંગ ઘુમાવીને પૂછ્યું ખરું કે, સીધા ધારી રસ્તા મૂકીને પાર્કમાં શા માટે પેઠા? અને પેલી નાજુક સુંદરી જો જોતી ન હાત, તો મેં પણ ડાંગના જવાબ ડાંગથી વાળ્યો જ હોત; પણ એવી નાજુક સુંદરીના દેખતાં લેાહી રેડાય, એ સારું નહિ, એટલે હું રોકાઈ ગયા.
66
""
જવા દે પાચકાભાઈ, એ વાત ! કયા શૂરમા વળી એક સુંદરીને રાક્ષસ ખવ્વીસ કે જાદુગરના હાથમાંથી બચાવવા જતાં લેાહી રેડાતું જોઈને એ સુંદરી બી જશે, એવા વિચાર કરે, વારુ? ખરે જ, બકાલ તે હાથમાં આવેલી એક સારી તક ગુમાવી. માઇકેલ ૉમ્બાર્ન બાલી ઊઠયો.
""
66
“ તા બહાદુરભાઈ, એ ભવન, એ તમારી જ હિંમત
હજુ નાસી નથી ગયાં.
બતાવેા, તા ખરા !”
ખલ્વીસ, અને એ સુંદરી બધાં ચાલતી હોય તે તમે ત્યાં જઈ
“ અરે, સામસામું દારૂનું એક પવાલું પાવાની જ શરત, બાલ! પણ થેાભ, થાભ, મારી પાસે અત્યારે સારું કાપડ નથી; એટલે એવી શરત માર કે મારા પાંચ એ લ-સાનૈયા*ની સામે તારો એક હૉલૅન્ડ-તાકે ! મારે કાલે ટૉની ફૉસ્ટરને હાથે જ એ સુંદરીની મુલાકાત લેવી !”
66
“કબૂલ, મંજૂર !” ગાલ્ડથ્રેડે કહ્યું; “ અને તું મેાટો ખવીસ પોતે જ
કેમ ન હાય, પણ તારા પાંચ સાનૈયા મારા ખીસામાં આવી ગયા જ જાણ! * ટફૂડર રાજ્યકાળમાં એની કિંમત ૧૦ શિલિંગ હતી.