________________
સર
દરવાજા આગળ ગયા ત્યારે તે કશું ગોખવાનું યાદ ન આવતું હાવાથી ગૂંચાતા હતા. રાણીજી પધારે ત્યારે તેના વેશને અનુરૂપ બાલવાનું એક કવિત કોઈએ લખી આપ્યું હશે, પણ તેના રાક્ષસી શરીરમાં એટલી યાદશક્તિ હોવી જોઈએને ! એટલે તે ભારે મૂંઝવણમાં પડયો હતા. હવે એ જે ટુકડા યાદ કરતા હતા તે ઉપરથી મને ખબર પડી ગઈ કે, તેને માટેનું એ કવિત અમારા હૉલિડે માસ્ટરે જ રચેલું હતું. અને અમારે ત્યાં વારંવાર ગવાતું હાવાથી મને માંએ થઈ ગયું હતું. જ્યારે તે રાક્ષસ અમુક જગાએ ખચકાઈને ભૂલ કરી બેઠો, ત્યારે મેં તેને ખરી અને આગળની કડી યાદ કરાવી, એટલે તે રાજી રાજી થઈ ગયા અને તેણે મને હાથમાં પકડી ઊંચા કર્યા. તને અને તારી પેલી ‘સગી’ને અંદર દાખલ કરે, તેા મે તેના રીંછના ચામડાના ઉપવસ્ત્ર તળે છુપાઈ રહી, રાણીજી પધારે ત્યારે બોલતી વેળા તેની ભૂલ થાય ત્યારે તેને સંકારવાનું કબૂલ કર્યું છે. હું હમણાં જ ગઢમાં જઈ કંઈક ખાઈ આવ્યા, અને હવે રાણીજી આવે તે પહેલાં તેની મદદે ગેાઠવાઈ જવા જાઉં
છું.'
""
“ઠીક છે, બરાબર છે, લાડકા ડિકી, તારે જવું જ જોઈએ. જલદી જલદી તું ત્યાં પહોંચી જા.
""
કર.
"
પ્રીત ક્રિયે દુઃખ હાય’
“ હા, હવે પોતાની ગરજ સરી રહી છે, એટલે ‘ડિકી, બેટા, તું ચાલ્યો જા !' ખરુંને? એમ કરીને તારે તારી પેલી સૌની વાત મને કહેવી નથી, બેટમજી; કારણકે, હું તારી બહેન થતા હાઉં એટલી જ એ તારી બહેન થાય છે ! ”
મૂરખ, તારે એ વાત જાણીને શું કરવી છે? ચાલ્યો જા, તારું કામ
""
66
“એમ? તા મારી સાથે એ રીતે તારે વર્તવું છે, કેમ ? આમ મને એ વાત જાણવાની કશી પરવા નથી; પણ મને એક વખત વહેમ ગયો કે પછી હું તેનો ખરો કે ખાટો તાગ પામ્યા વિના રહેતા નથી. માટે આવજો ! પધારજો, બેટમજી !”
વેલૅન્ડ એ છેાકરાનો ખણખોદિયા સ્વભાવ જાણતા હતા; એટલે તેને છંછેડવામાં સાર નથી એ સમજતા હોવાથી, તેણે તરત જ કહ્યું, “થાલ, થાભ, બેટા ડિકી, આમ જૂના મિત્રો સાથે રૂઠીને છૂટા પડાતું હશે ? – એ