________________
૧૪૬
પ્રીત કિયે દુઃખ હાય’
તેટલા ગુસ્સા અને નફરત છે, છતાં હું એ વાત તેા કબૂલ કરીશ જ. એ માસ્ટર એડમન્ડ ટ્રેસિલિયન અહીં આપની સમક્ષ જ હાજર છે. ”
'
“ પણ તેના બાપે કરેલા કરાર અવગણીને તારા પ્રેમની આપ-લેથી પેલી મૂરખીને તારા તરફ ખેંચવાને તને શેા હક હતા, વારુ?”
‘નામદાર, એ માનવ નિર્બળતાના આપ નામદાર સમક્ષ કશા બચાવ કરવે। નિરર્થક છે; કારણકે આપ નામદાર નિર્બળતા કે પ્રેમ નામની એ લાગણીથી સર્વથા અજ્ઞાત – અજેય રહેલાં છે. ” – એટલું કહી તેણે ક્ષણભર થાભીને ધીમા અને ડરતા અવાજે ઉમેર્યું, “જે લાગણી તે પોતે બીજાઓમાં આટલા મેાટા પ્રમાણમાં સળગાવે છે.”
66
66
ઇલિઝાબેથ એ સાંભળી ગુસ્સા કરવા ગઈ, પણ હસી પડી; અને તેણે તેને પૂછ્યું, “તું બહુ બાલકો હરામખાર લાગે છે – પણ તું એ છેકરી સાથે પરણી ચૂકયો છે?”
લિસેસ્ટર એવા ચોંકી ઊઠયો, જાણે કે, એ પ્રશ્નના જવાબ વાને શે આપે છે, તે ઉપર તેના જીવન-મરણનો આધાર છે. વાર્ને એ પરંતુ એક ક્ષણની આનાકાની પછી જવાબ આપ્યા, હા, નામદાર.
(6
""
“ જુઠ્ઠા, હરામખોર !” લિસેસ્ટર ત્રાડી ઊઠયો.
“નહીં, નહીં, લૉર્ડ,” રાણી તરત વચ્ચે બાલી ઊઠી; “અમે તમને એના પ્રત્યે એક શબ્દ પણ બોલવા નહીં દઈએ; હવે એ મામલે અમારી સમક્ષ રજૂ થયો છે, અને અમે જ એ બાબતમાં જે ઠીક લાગશે તે કરીશું,” પછી તેણે તરત વાને સામે જોઈને પૂછ્યું, તારા માલિક – લૉર્ડ ઑફ હતા ખરા ? સાચું તરફથી કશા ડર રાખવાની
"6
-
લિસેસ્ટર – તારી આ મધુર કામગીરી બાબત કંઈ જાણતા બાલજે; હું તને હુકમ કરું છું; તારે કોઈના જરૂર નથી. ’
""
નામદાર, કૃપાવંત, મારા લૉર્ડ જ આ આખી ઘટનાનું મૂળ કારણ હતા. વાને એ ભગવાનના સાગન ખાઈને કહ્યું.
در
(c
‘હરામજાદા, તું મને દગા દેશે, કેમ ?” લિસેસ્ટર ત્રાડી ઊઠયો.
“ચાલ, આગળ બાલી નાખ,” રાણી ગુસ્સાથી લાલચાળ થઈ જઈને બાલી ઊઠી; “અહીં મારો જ હુકમ ચાલે છે, બીજા કોઈના નહિ. ”