________________
૧૦: તન મેરીઃ ૧-૩, ઈન્સ્ટિામાં તેઓએ જાહેરસભામાં શતાવધાનને પ્રયોગ કરી બતાવ્યું હતું. આ સભાનું પ્રમુખસ્થાન ડૉ. પીટર્સને સંભાળ્યું હતું, જેમાં સમાજના અનેકવિધ અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, વેપારીઓ, વિદ્વાને, તિષીઓ વગેરે બસેથી પણ વધુ સંખ્યામાં હાજર હતા અને સૌ કેઈ એ એક અવાજે આ સ્મરણશક્તિની અદ્ભુત સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ પ્રયેગે પછી મુંબઈની હાઈકેર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સાર્જન્ટ તરફથી તેમને યુરોપના દેશમાં આવવા આમંત્રણ મળ્યું હતું પણ શ્રીમદે તે સ્વીકાર્યું ન હતું.
- ૨. જ્યોતિષજ્ઞાન - અવધાનમાં સફળતા પ્રાપ્ત કરીને ચેડા કાળ માટે
મકે જેતિષશાસ્ત્ર તરફ પણ શેખ વ્યક્ત કર્યો હતે. જોકે નાનપણમાં તેઓએ તિષ શીખવાને પ્રારંભ કર્યો હતો, છતાં તેનું ઊંડું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અને પ્રેરણા તેમને શ્રી શંકર પંચેની તરફથી પ્રાપ્ત થઈ હતી. મુંબઈના શતાવધાનના પ્રસંગે. અનેક વિદ્વાને અને જ્યોતિષીઓ હાજર હતા તેમાંના કેટલાક તેમને મળ્યા હતા અને એમના સહ
ગથી શ્રીમદે છેડા સમયમાં “ભદ્રબાહુસંહિતા' નામના અધિકૃત સંસ્કૃત તિષગ્રંથનું ગહન અધ્યયન કરીને
જ્યોતિષવિદ્યામાં સારી પ્રગતિ સાધી હતી. આ ઉપરાંત મનુષ્યના હાથ, મુખ વગેરેનું અવલેકન કરીને તેના ભવિષ્યનું કથુન કરવાની.. વિદ્યા –-સામુદ્રિકશાસ્ત્રવિદ્યા – પણ તેમણે