SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 政順 મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧ પ્રમાદ ગુણથી ભરેલા ગુણી–જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સ ંતાના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ર કાણ્ય દીન, ક્રુર ને ધમ વહેાણા, દેખી દિલમાં દ' રહે; કરુણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્રત વહે. ૩ માધ્યસ્થ માગ ભૂલેલા જીવન—પથિકને, માગ ચિંધવા ઊભેા રહું; કરે ઉપેક્ષા એ માગની, તાયે સમતા ચિત્ત ધરું, ૪ ઉપસ’હાર મૈત્ર્યાદિ આ ચાર ભાવના, હૈયે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ તજીને, મંગળ ગીતા એ ગાવે. ૫ —ચિત્રભાનુ
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy