SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તો જાગો! હદ થઈ હવે ! મહાનુભાવે ! આજના વ્યાખ્યાનને વિષય છે-હવે તે જાગો ! “હવે તે જાગે” આ શબ્દ જે ગંભીરતાપૂર્વક વિચારાય તે આજના દેઢ કલાકના વતૃત્વનું રહસ્ય સહજ રીતે પામી શકાય. હવે તે જાગે-આમાં “જાગો” શબ્દ શું સૂચવે છે? આ શબ્દ ચાનક ચઢાવનારો છે. ઊંઘતા હે તે જાગે, બેઠા હો તો ઉભા થાઓ, ઉભા છે તે ગતિમાન બને અને ગતિમાન છે તે તીવ્ર કાર્યદક્ષ બને એમ પ્રેરણા આપનાર “જાગે શબ્દ છે. જાગે-આ જેમ ચેતવણી આપનાર છે, તેમ એની પૂર્વ રહેલે તે” તે અતિસૂચક છે, જેને દુનિયામાં તેર મણને કહેવામાં આવે છે. હવે તે જાગે–આ સામૂહિક વાક્ય એમ ઘોષણ કરે છે કે, હદ થઈ! ખૂબ અંતર પડી ગયું ! આટલે બધે પ્રમાદ ! ખૂબ ઊંયા તે હવે જાગે ! પ્રમાદ છેડો. આપણામાં ઘર કરીને બેઠેલા આળસને છોડે ને જીવનની. સાધના કરવામાં તત્પર બની જાઓ. કારણ કે, જેનું મૂલ્યાંકન ન થાય એવી માનવતાવાળું, અને વિશ્વમાં સહજ પ્રાપ્ત ન થાય એવું ઉત્તમ માનવજીવન મળ્યું છે, તે એને સફળ કરો. પ્રમાદ કરશે તે આ મહામૂલું ધન હારી બેસશે માટે જ કહેવું પડે છે કે-હવે તે જાગે !
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy