________________
ગુરુએ જોયુ....કે શિષ્યમાં જબરી ઝ‘ખના જાગી છે.
બસ, ઝંખના જાગી એટલે બેડો પાર. બીજને ઝંખના થાય કે હવે બહાર નીકળવું છે, એટલે કોઇ પણ ભાગે એ નીકળવાનુ` જ. પછી ભલે આ ઋતુમાં ફ઼ે આવતી ૠતુમાં; પણ એ ધરતીની બહાર નીકળીને જ જંપવાનુ. સમ્યકત્વ એટલે આત્માની ઝંખના. ‘ મારું સ્વરૂપ શું ? હું કોણ ? ~~આવી ઝંખના જેને જાગી એને બેડો પાર થઈ જવાના. કહેવાય છે સભ્યષ્ટિ જીવને સાતઆઠ ભવ તા બહુ વધારે થઈ જાય છે.
ગુરુએ શિષ્યને કહ્યું : ‘ હા, છે એવા દાગીના. આવા દાગીના ભરત ચક્રવતી એ પહેર્યો હતા. એ દાગીના મહાસતી સીતાએ પહેર્યા હતા. એ દાગીના મહાસતી કળાવતીએ પહેર્યા હતા.
એ દાર્ગીના કયા હશે ? વીંટી હશે ? બાજુબંધ હશે ? ગળાના હાર હશે ? નવસેરો હાર હશે ? ના, એક પણ અલંકાર શિષ્ય કહી એવી લાયકાત ધરાવતા ન હતા...ત્યારે ?
ગુરુ મહારાજે ઉત્તર આપ્યો : “શૈલ' ’—શિયળ, તમે જો શીલના દાગીના પહેર્યા હાય તે તમને જ્ઞાનીએ પણ જજુએ. એ માટે તે આપણે ત્યાં કહેવાતું હતું —‘ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જે દેશમાં નારી પૂજાને પાત્ર બને છે તે દેશમાં દેવતાઓ દિવ્યત્વ રમે છે. પણ જે દેશમાં સ્રીએનું અપમાન કરવામાં આવે છે, જે દેશના લોકો નારીને ‘ નર્કની ખાણ ’ કહીને તેને નિન્દે છે તે દેશ અધાગિત પામે છે.
નારીને નર્કની ખાણ કહેનારા વિચાર કરે કે, જો નારીમાં નર્ક ભરેલું છે તો શું તમારામાં અમૃત ભર્યું છે ?
•
ત્યાં જે વિરોધ કરવામાં આવેલા છે તે નારી કે પુરુષના વિરોધ નથી, કામના વિરાધ છે.
કામની વૃત્તિ તમે છેડી દે; નારીને એક પવિત્ર મા તરીકે જુએ એક દેવી તરીકે વંદા અને શિયળની મૂર્તિ તરીકે ઓળખા. તો, તમારી આંખમાંથી વિકાર બળી જશે. પરંતુ, જો તમે કામની દૃષ્ટિથી જોશે તા તમારી નજર માટે એ નરક છે એમ કહેવામાં આવ્યું છે. નારી નરક નથી, પરંતુ તમારી દૃષ્ટિમાં જે વિકાર આવ્યા છે તે તમારે માટે નરક છે.
એટલે આપણે એ સમજવાનું છે કે નારીને જ્યાં માનભર્યું સ્થાન આપવામાં આવે ત્યાં સાત્ત્વિકતા ને દિવ્યતાના નિવાસ હાય છે.
આપણે તકતીમાં મેટું નામ કોતરાવીએ તે પણ કેટલાં વર્ષ રહેશે એની આપણને ખબર નથી.
૯૭