________________
e
અક્ષર
રશિયાની ક્રાન્તિ જેવા જીવનનાં મૂલ્યેામાં આમૂલ ક્ષેાભ કે પરિવર્તીન આણે એવા પ્રસંગેા બની ગયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીની જીવન-ભાવનાએ અને અસહકારપ્રવૃત્તિએ સમગ્ર જીવન-દર્શનને અને જીવન-વિધાનને રંગી દીધુ. વ્યક્તિ તેમ જ સમાજ અને પ્રજાના જીવનનું મંડાણ સત્ય ઉપર હાવું જોઈ એ. અને સત્ત્વના પ્રતિષ્ઠાપત માટે અહિંસાનું શસ્ત્ર યાજાવું જોઈએ, એ મહા મંત્રે પ્રજામાનસ મુગ્ધ થઈ ગયું. સમાજની જડતા અને સંકુચિતતા, અસ્પૃશ્યતા, સ્ત્રીની સામાજિક અને આર્થિક અવદશા, આર્થિક અને સામાજિક વિષમતાનાં ભેગ થઈ પડેલાં દલિત-પીડિતાની દુર્દશા અને ઉપરાંત પરદેશી રાજ્યની નાગચૂડ વગેરે અનિષ્ટો સામે અહિંસક યુદ્ધની ભેરીએ વાગી અને
માનવતા ઉર ત્રાસી રહી, રણુ-આંગણુ-શાણિત–ક્ષુબ્ધ. વીર ઊઠ્ઠી આજ લડી લેા ત્યારે જુની સામે જુદ્ધ એ રે! જુદ્ધની સામે જુદ્ધ.
ઘરે ઘરે વીર ગાંધી જગાવા,
બારણે બારણે મુદ્દે !
ની હાલ સાઁભળાઈ. માનવ વ્યક્તિનું ગૌરવ ગવાવા લાગ્યું. અને
:
વિશાળે જગવિસ્તારે' અણુ જેવા લાગતા માનવીમાં વિરાટનાં દશ ન
થયાં. પાપની સામે યુદ્ઘ, પણ પાપી માનવ પણ અંતે માનવ છે માટે ન પાપની સાથે તું પાપી મારતા’
એ ભાવના ઝીલાઈ; એટલું જ નહિ પણ પતિતતમ સાથમાં પતિત સમ થઈ રહ્યુ`' એવી વિનમ્રતા પણુ કવિએ સેવી. છૂટ પાલિશવાળા ’, ‘ મેાચી ', · ભિખારણ ' જેવાં પીડિત કે શ્રમજીવીએ પ્રત્યે સમભાવની લાગણી ઊછળી રહી. નવજીવન ભાવનાએ એટલે કે ગાંધીજીની ભાવનાઓથી પેાષાતી આ જીવનદૃષ્ટિને ચેામેર પ્રસરતું સમાજવાદી (Socialist) આંદેલન દૃઢ કરતું ગયું,
'