SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાણના પરાગમન વિષે ૧૮૯ અન્ય ભાષાશાસ્ત્રીઓએ વુમુત્તા, અધો, અમાર્ભીત ઈત્યાદિ. રૂપામાં થતી મૂળ શબ્દ-સ્વરૂપની વિકૃતિઓ નાંધીને તે ઉપરથી જુદેા જ ઉત્સગ બાંધ્યા છે. ડા. ગુણેના અભિપ્રાય એવા છે કે ગ્ ૬૬ જેના આદિમાં હેાય એવા મહાપ્રાણાન્ત (મહાપ્રાણ કેવળ હાય. કે મિશ્ર હાય) ધાતુએ મૂળ સ્વરૂપે ધ્ મ્ વ્ થી શરૂ થતા હાવા જોઈએ; દા. ત. વુધ્ ધાતુનુ* મૂળ સ્વરૂપ મુદ્, વઘૂનુ મ, તુ દૂ ઈત્યાદિ. પણ ધાતુ શરીરના અન્તમાં રહેલા મહાપ્રાણને લીધે આદિ ભાગમાંનું મહાપ્રાણુત્વ લુપ્ત થયુ.. ડેા. ગુણે પેાતાના મતના સમર્થનમાં અમૌક્ષીત, અમારીÎત્ વગેરે રૂપા ટાંકે છે, અને આ રૂપેતે ધાતુઓનાં મહાપ્રાણાદિ મૂળ સ્વરૂપાના અવશેષ અને સ્મારક તરીકે માને છે. ઉપરાંત, ગ્રીક લેટિન, વગેરે ભાષાઓના અને સસ્કૃત ભાષાના કેટલાક શબ્દો ટાંકી પેાતાના મતને દૃઢ કરે છે. ડો. મૅકડાનેલ ડો. ગુણેના મતને માનતા હોય એમ જણાય છે. વુધ્, ુ, હૂઁ વગેરે મહાપ્રાણાન્ત ધાતુઓનાં અમાહીત, અધો, નિયતિ જેવાં શબ્દ-સ્વરૂપેાના આભિાગમાં જે મહાપ્રાણતત્ત્વ નજરે પડે છે તે વિશે લેખે છે કે ખરુ. જોતાં પહેલાં આ બધા ધાતુઓના આદિમાં મહાપ્રાણતત્ત્વ હતું. પણ ધાતુના આદિ અને અત એ એ સ્થળે મહાપ્રાણતત્ત્વ જીરવી શકાય નહિ, તેથી આભિાગમાંના મહાપ્રાણતત્ત્વને લેાપ કરવામાં આવ્યા. મૌલીત, અમાન્સ્લીત વગેરે રૂપેમાં અન્ય મહાપ્રાણતત્ત્વના લેાપ થવાથી આદિભાગનું મૂળ મહાપ્રાણતત્ત્વ પાછું દેખા દે છે. અર્થાત, ડૉ. મૈકડાનેલના મતે, અમૌસીત, માત્ત્તીત્ વગેરે રૂપાના આદિમાં જે મહાપ્રાણતત્ત્વ છે તે શબ્દના અન્તભાગમાંથી પાછળ ખસેલું તત્ત્વ નથી-એ તે યુધ્, વધૂ વગેરે ધાતુઓનાં મૂળ સ્વરૂપેામાંનું પુનરુત્થાન પામેલું તત્ત્વ છે. આમ આ બેઉ મતા તુલ્યબલ વિરોધી જણાય છે. રા. નરસિંહરાવે સમર્થ પ્રતિપક્ષ રજૂ કર્યો છે, અને પેાતાના મતનું મંડન પણ સારી રીતે કર્યુ છે. છતાં જ્યાં સુધી ઉભય પક્ષની સપ્રમાણતાનું તારતમ્ય .
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy