________________
૧૩૬
અક્ષા
મૂર્ખતા, અવળચ’ડાઈ, ભીરુતા, ઉપહસનીયતા અને સ્વા પટુતાથી ચમકતી ચતુરાઈને લીધે તે જગતસાહિત્યમાં સ્થાન પામી ચૂકયો છે. પ્રસ`ગેાની અનેકવિધતા, વિશ્વ જેવી વિશાળ પાત્રસૃષ્ટિ અને સમૃદ્ધ રસવૈભવને લીધે મૃચ્છકટિકનું સ્થાન સંસ્કૃત સાહિત્યમાં યે અને ખુ અને અજોડ છે.
પણ લાધાટની દૃષ્ટિએ મૃચ્છકટિકની ખામીએ પણ એટલી જ સ્પષ્ટ છે. નાટક દશ્ય-પ્રકાર છે. અને રગભૂમિની મર્યાદાઓને અનુલક્ષીને રચાવું જોઈએ એ દષ્ટિબિંદુ શકે,લક્ષમાં રાખ્યું હશે તે પણ વસ્તુમાં પ્રસ’ગાની ઉચિત ક્રમબદ્ધ પરંપરાને અભાવ, ૫ પરિસ્થિતિ કે ઘટનાની અભિનયનચેાગ્યતાની શ'કાગ્રસ્તતા કે કેવળ અભાવ, પાત્રોની રંગમ`ચ ઉપર થઈ જતી સંકુલતા, વણુતા કે ઉદ્ગારની અનંત જેવી ભાસની વણજારથી ઝોળ ખાઈ જતું વસ્તુ—આ બધું મૃચ્છકટિકને સુરેખ પહેલદાર નાટક થતુ અટકાવે છે. એટલે અર્વાચીન ક્લાદષ્ટિએ નિરૂપીએ તો મૃચ્છકટિકના કદમાં–અંકસખ્યામાં, પ્રસંગેાની આનુપૂર્વી માં ઘણું સ`સ્કરણ કરવું આવશ્યક બને. કદાચ આવા એક પ્રયત્ન ભાસને નામે ચડેલા ' દરિદ્ર ચારુદત્ત નામના ચાર અંકવાળા નાટકમાં થયેા હેાવાને સભવ છે. પણ મૂળ અને અનુકૃતિના આવા સંબધ સ્વીકાર્યાં કરે તેા પણ ચારુદત્ત’રંગચેાગ્યતાની દૃષ્ટિએ આપણુને સંતેાષી શકે એવું નથી. સુંદરમે પેાતાની પ્રતિજ્ઞાને અનુસરીને મૂળ સ ંસ્કૃતના અનુવાદ રૂપે જ વસ્તુને અવતાર્યું' છે પણ આકૃતિમાં ફેરફાર કર્યા છે તેનું નિરૂપણ કરીએ.
.
.
સુદરમે મૂળના દસ અંકને સાતમાં સમેટી લીધા છે. આમ કરવાથી પ્રાચીન નાટચશાસ્ત્રના નિયમનું ઉલ્લંધન થયુ. હાવા છતાં નાટકની સુશ્લિષ્ટતા અને અભિનયક્ષમતા વધી જ છે. પાંચમા "કમાં વસ'તસેનાના મહેલનું અને વૈભવનું વર્ણન રંગ–દૃષ્ટિએ સવ થા અનુચિત છે, તેથી તેને ગાળી નાખ્યું છે. તે જ પ્રમાણે મૂળમાં વર્ષા-વર્ણન લાંખું પથરાઈને પડયુ છે તેને ઉલ્લેખ માત્ર