________________
આંતરવૈભવ
સાધક તૈયાર હોય તે। જ સાધનના ઉપયાગ થાય, સાધક પ્રમાદી હૈાય તે સાધન સામે પડયાં હૈાય તે! પણ શુ` વળે?
એ માત્ર માળાથી જ મેાક્ષ મળતા હૈાત તે માળા વેચનારા બધાંજ મેાહ્ને જાત. સાધન તે! સામે જ પડયાં છે પણ ગણનારે તૈયાર ન હેાય તેા માળા બિચારી શું કરે?
૩૮
સાધન ખરાબ પણ નથી અને સારાં પશુ નથી. સાધન તેા સાધન જ છે. ખૂખી તેા સાધકની છે. સાધક જે રીતે તૈયાર હૈાય એ રીતે સાધન એને મદદગાર ખને છે.
જેવી રીતે ખાળકને સુંદર દેવા પાડીએ છીએ અને ધીમે ધીમે મેટું કરીએ છીએ એમ તમે તમારા વિચારેને ટેવ પાડીને મેાટાં કરે.
કાઇ એવા મૂખ ખાપ નહિ મળે જે દીકરાને માટે કરવા પત્નીને કહે કે તું બે હાથ પકડ, હું એ પગ પકડું અને ખેંચીએ, જલદી મેાટા કરી નાંખીએ. એ માટેા નહિ થાય, મરી જશે.
સુંદર વિચારે એકદમ બહાર નથી આવતા, એના પશુ વિકાસ growth થાય છે. એને ઊગવા દે. તમારુ કામ ખાતર આપવાનું છે, સારા વિચારનું શ્રવણુ એ પેાષણુ nourishment છે, એ તમારા વિચારાને ખારાકરૂપે અને ખાતરરૂપે મળે છે.
અહીં જૈ શ્રવણુ કર્યું. એ ખાલી જતું નથી, એ ખારાકનું કામ કરી જ રહ્યું છે. આ ખાતરને લીધે પાંચ વર્ષ, દસ વધે તમે એકદમ બદલાયેલા હશે.
જેને જીવનમાં આગળ વધવુ' છે, જીવનને સુંદર મનાવવું છે, પેાતાના આંતરવૈભવને વધારવા છે એણે પહેલાં પેાતાના