________________
આંતરવેભવ
માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થયુ. અને લોકાની લાગણીએ ઉશ્કેરાઈ ગઈ. તેાફાને ચઢયા, આગના ભડકા થયા. હિંસાનું તાંડવ રચાયું. ત્યારે આંસુભીની આંખે એની પત્નીએ ટેલિવિઝન ઉપર આવીને અમેરિકનાને એ જ એટલ કહ્યા : “ માર્ટિન લ્યુથર કિંગ દુનિયાને કહ્યું હતું કે ‘ અહિંસાથી દુનિયામાં શાંતિ આવશે અને એ અહિંસા ખાતર એઇએ તેા મારા પ્રાણ આપીશ.' પ્રાણ આપીને પણ અહિંસાની શકિતનું એણે દન કરાવ્યું, અહિંસા માટે જ એ જીવન જીવ્યા અને એ માટે જ જીવન સમાપ્ત કર્યું. એના ઉપાસકા, તમે, હિંસા કરીને એના આત્માની વિરુદ્ધ જઈ રહ્યા છે, એના આત્માને શાંતિ કૅમ મળશે ? એને જે પસ≠ નહેતું એ કામ કરી એના ચાહક તમે કેમ બની શકે ? '' અને આ શબ્દેએ તે! જાદુ કર્યું. હિંસક વાતાવરણ એકદમ શાંત બની ગયું
૧૮
જે આંતરિક વૈભવથી જીવે છે તે એની સાથે રહેનારને પણ એના સદ્ગુણની સુવાસથી ભરી દે છે. .માણુસ ચાણ્યા જાય પણ એની પાછળ એની સૌરભ મૂકી જાય છે, દુનિયાની આ જ સમૃદ્ધિ છે.
આંતરિક વૈભવ એ બહુ દિવ્ય વસ્તુ છે. એમાં વેરની સામે વેર નથી, વેરની સામે પ્રેમ છે. એ વિચારે છે, જેણુ ખરાબ કર્યું... એનામાં અજ્ઞાન હતું એટલે દુષ્ટતા આચરી; હું સારે હૈાઉં તા મારે એને સુધારવાના છે.
66
ચિંતકે સરસ વાત કહીઃ લેાહીથી ખરડાયેલાં કપડાને લેહીથી ધાવા પ્રયત્ન કરશે! તેા ઉજજવળ નહિ ખને. એને તે પ્રેમના વારિથી ધાવાનાં છે. ” દુગુ ણાને સદ્ગુણાથી સ્વચ્છ કરવાના છે.
આ સદ્ગુણ પ્રત્યે મનમાં અભિરુચિ, માન અને અહે।ભાવ