________________
આત્મા પ્રયાણ કરી જતાં આ પૂતળું થવું જ પિતાને જેવા કાચની સામે ઊભું થવાનું છે? મેલે જે નિરાકાર છે તે આ આકારને જોઈ રહ્યો છે. આકાર બદલાયા કરે છે. નાનામાંથી મેટે થાય, મોટામાંથી વૃદ્ધ થાય; વૃદ્ધ થતાં ઘસાઈને ક્ષય થાય! યૌવનમાં માંસથી લસલસતી કાયા ઘડપણમાં મૂઠીભર હાડકામાં ફેરવાઈ જાય છે ને?
આ બધી વધઘટ છે. વધઘટ એટલે પુદ્ગલ. પુદ્ગલની વ્યાખ્યા જ એ કે પુરાવવું અને ગળવું. ભરાય, ખાલી થાય. કેવી રીતે ભરાય અને કેવી રીતે ખાલી થાય તે વિચારે એટલે પુદ્ગલની અસારતા અને ચંચલતા સમજાશે. .
કેઈએ પૂછેલું કે શરીર અને આત્માને જુદાં કેમ જાણવા? પૂછનાર ભાઈ સુખી હતા. જ્યાં જાય ત્યાં કેમેરો તે તેમની પાસે હોય જ. ફટાના ભારે શેખીન. ' . મેં કહ્યુંજેની વધઘટ-ક્ષય અને વૃદ્ધિ થાય તે શરીર; અને જે સદા શાશ્વત, અક્ષયી તે આત્મા. તમે તમારા ફેટા પાડ્યા કરે છે પણ શિશવથી આજસુધીના વિવિધ ફટાઓને ક્રમશઃ ગોઠવી, કેઈક દિવસ વિચાર તે કરે કે આમાં હું કોણ? આ
ભારે ધારી તે ભાઈ