________________
૨૭
સાચી સમજ વધતાં ગચ્છ અને ફ્રિકાએનાં બંધન એની મેળે જ તૂટી જશે. ઝાડ માટું થાય તે વાડ રહે ? અરે, ઘણીવાર તેા ઝાડના વિસ્તાર વાડને તેાડી નાખે છે! આત્માની સમજ વિનાની એકતા એ ઉપરની એકતા છે. નીચે નામને મેહુ તે છુપાઈ ને બેઠા જ છે; નામનાની જરાક તક મળતાં એ એકતામાં તડ પડતાં વાર નહિ લાગે ! અજ્ઞાનીએની એકતા પાણીથી બાંધેલા રેતીના લાડુ જેવી છે. તાપ પડતાં એ છૂટા પડ્યા વિના નહિ રહે.
સંમ્યક્ જ્ઞાનની દૃષ્ટિ જ કેાઈ આર છે; એમાં સહજ સંપ—શુદ્ધ પ્રેમ છે. આ દૃષ્ટિમાં આત્માનુ જોડાણ છે. નામ આગળી ગયું છે. ખસ, પછી આત્માઓની .પ્રેમમય સૃષ્ટિ જ છે, આત્મમિલનના પરમ રસ છે, આત્મદૃષ્ટિ રસેશ્વર છે.
તમને કાચમાં જોવાની કળા આવડે છે? તમે તમને બરાબર જુએ છે ? અંદર કાણુ દેખાય છે ? આત્મા દેખાય છે કે શરીરનુ' પ્રતિબિમ્બ દેખાય છે ? અંદર દેખાય છે તે તું નથી; તુ' તા, નથી દેખાતે તે તુ છે. શરીર દેખાય છે, પણ તે દેખી શકતું નથી. તે તેા શરીરની અંદર, આંખની • ખારીની પાછળ બેઠા છે, કાચની સામે તે પૂતળુ ઊભુ` છે. પૂતળુ પાતે પાતાને જોઈ શકતું નથી.