________________
પરિસંવાદ
[૮]
મિત્ર પણ સાથે નથી આવવાના અને દુશ્મન પણ સાથે નથી આવવાના. બન્ને અહીં રહી જવાના છે. પણ એ નિમિત્તે કરેલાં પુણ્ય-પાપ સાથે હશે.
સંસારની આ હળવી બાજુ તા જુએ. જે આપ મહેનત કરી, પૈસા ભેગા કરી દીકરા માટે મૂકીને જાય એ દીકરાની આપને પ્રેમ કરવાની રીત કેવી ? બાપને અગ્નિસંસ્કાર દીકરા જ કરે. બાપને મળવાના હુક દીકરાને હકથી મળે !
સંસારના પ્રેમ આગ લગાડવાના જ ને! જેટલાં સગાં આગ લગાડે એટલાં દૂરનાં નથી લગાડતાં. શાક અને સંતાપ નજીકનાથી ઊભા થાય છે. લાકા જેને સ્નેહ કહે છે એમાંથી જ આ બધાં દુઃખાના દાવાનળ ઊભા થયા છે.
આ જગતમાં જે કાંઇ અને છે તે પુણ્ય અને પાપના કારણે અને છે, તેને લીધે સુખ અને દુઃખના ચોગ થાય છે, કમ્પ્યુ પણ ન હેાય તેની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું હાય તેના વિયાગ થાય છે.
=
પુણ્યને લીધે અનુકૂળ મળે ત્યારે નમ્ર બને. અને પાપને લીધે પ્રતિકૂળ `મળે ત્યારે સમભાવ રાખો. પ્રતિકૂળ આવે ત્યારે અનુકૂળ બની જાએ.
પ્રતિકૂળને અનુકૂળ થા અન્યા વિના ચાલ્યા જ જવુ' પડે.
તા પ્રતિકૂળને પ્રતિકૂળ
લેાકેાને સુખ ભોગવવું ગમે છે પણ દુ:ખ ભગવવુ નથી ગમતું. સુખ અને દુઃખ એ એ પોતાની કરણીથી જ પ્રાપ્ત થાય છે, બન્ને ભોગવી લઇએ તે જ મુકિત થાય.
જ
કવિવર લખે છે: પગમાં ઢોરીની ગૂંચ પડી હોય ત્યારે