________________
[૫૭]
પ્રાણી મૈત્રી દિન - “પ્રાણી મિત્રી દિન” એટલે પ્રાણીને મિત્ર કલ્પ અને પ્રાણીસૃષ્ટિને મિત્રની દષ્ટિથી જુએ. મિત્રા - સુષ પરચું સૃષ્ટિને મિત્રની આંખથી જુઓ. બસ તમારી નજર બદલાઈ જાય તે દુનિયાને માટે તમારે શું કરવું એ તમને ઉપદેશ દેવા અને કહેવા નહિ આવવું પડે. આજ સુધી તમે સહુને પરાય ગણે છે અને પ્રાંત પ્રાંત વચ્ચે ભેદ માને છે પણ આપણે હવે વસુધૈવ કુટુમ્ આખી પૃથ્વી આપણું કુટુંબ છે, એ ભાવના કેળવવી જોઈએ. - ઘણાં વર્ષો પહેલાની વાત છે. વિહાર કરતાં કરતાં હું એક ગામડામાં ગમે ત્યાં ભિક્ષા (ગૌચર) માટે હું એક ઘરમાં ગયે તે ઘરમાં બે બાળક અને એમની મા હતી. એણે માટે ટલે. બનાવ્યું હતું. એક જ રેટ હતે. એણે વિનંતિપૂર્વક કહ્યું કે મહારાજ, તમે લઈ જાઓ. મને થયું કે એક જ ટલે. છે તેમાં હું શું લઉં? એટલે મેં કહ્યું કે બાઈ, મારે તે ઘણું ઘર છે, હું તારું નહિ લઉં, કારણકે તારે બે બાળકેને જમાડવાનાં છે. ત્યાં તે એ બાઈની આંખમાં આંસુ ધસી આવ્યાં અને કહેવા લાગીઃ “આ એક મેટેરેટ છે, એને હું અડધે કરું છું અને મારાં બે બાળકે પા પા પેટલામાં પેટ ભરીને જમી લેશે પણ મારા ભાગને અર્થે : શેટલે તમે લઈ જ જાઓ.” એની ભાવના અને પ્રેમ જોઈ
હું દ્રવી ગયે. મને થયું કે આ બહેનની ભાવનાને નહિ સત્કારું તે એ ભુક્કો થઈ જશે. એટલે મેં કહ્યું, “તારે જે અડધો રોટલે છે એમાંથી પ મને આપ અને પાતું તારે માટે રાખ.” મિત્રની આંખથી જોતાં દુનિયા કઈ . જુદી જ લાગે.