________________
પ્રાણી મૈત્રી દિન
[[પ૧] | તમે શું કહેવા માગે છે?" જે એક રૂપિયાની પિપરમીટથી કેટલાં બાળકે ખુશ થઈ ગયાં અને સાથે એમની માતાઓ પણ ખુશ થઈ ગઈ ને ? શા માટે ખુશ થઈ ગઈ? બાળકને પ્યાર કરીએ છીએ તે એમની મા પણ ખુશ થઈ જાય છે.”
આમ કહી મને બતાવ્યું કે ભગવાનનાં બાળકને પ્રેમ કરશે ભગવાન ખુશ થશે જ, લેકે ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે કે બોલે છેઃ “હે ભગવાન, તારે જ આ સંસાર છે; પણ ભગવાનનાં બાળકને પ્રેમ કરતા નથી. .ભગવાનને પ્રેમ કયા પ્રકારથી કરીશું અને આપણે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરીશું ?
જે પરમાત્માને પ્રસન્ન કરવા હોય તે આત્માઓને પ્રસન્ન કરવા જ પડશે. આત્માને પ્રસન્ન નહિ કરીએ તે પરમાત્મા પ્રસન્ન કેમ થશે ?
હમણાં શ્રી જયપ્રકાશજીએ આજની ક્રૂરતાની, માનવને હૃદયમાં છુપાયેલા દંભની, ધનલાલસાની, વર્તમાનના વૈભવ અને વિકાસના પ્રદર્શનની વાત કરી. આ વાતેના કેન્દ્રમાં જે તે જણાશે કે માનવ આત્મદષ્ટિ ગુમાવી બેઠે છે. '. સાચી વાત તે એ છે કે આપણે આપણામાં અને
આપણુ આસપાસ જે આત્માઓ છે તેમને પ્રસન્ન કર્યા વિના સીધા જ પરમાત્માને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ, પણ જે આત્માને પ્રસન્ન નથી કરત એ પરમાત્માને કદી પણ પ્રસન્ન નથી કરી શકવાને.
એટલે જ આપણા ચિંતક મહર્ષિઓએ એક સરસ વાત બતાવી અને તે વાત આ સુભાષિતમાં છે. આ સુભાષિતને