________________
[૪૬]
પૂણના પગથરો સંગ્રહ કરવાની ઝંખના માણસને અશાન્તિની ખીણ તરફ લઈ જાય છે.
જે સંચય કરે છે. જેની પાસે નાનાં બંડલ છે, એમને સૂવા માટે દવા લેવી પડે છે એની તમને ખબર છે? તમે તે એમ ને એમ સૂઈ જાઓ છે. તે સુખી કેણ છે? ભગવાને બતાવ્યું કે શાંતિ આપનારું સુખ એ સાચું સુખ, અને શાંતિ આપનારું સુખ સંતોષથી જ મળે.
બીજી વાત બતાવી મિત્રની. તમે મિત્રને શોધે છે પણ ઘણીવાર મિત્રો જ તમારો નાશ કરી નાખે છે. કલબમાં લઈ જઈને, હૉટલમાં લઈ જઈને, તમને વ્યસનને રસ્તે ચઢાવીને તમારે વિનાશ, તમારે જ મિત્ર કરે છે. તે ભગવાને કહ્યું કે મિત્ર એ છે જે તમારા જીવનમાં આનંદ લાવે, તમારા પ્રાણને આનંદથી ભરી દે, નૈસગિક આનંદથી તમારા દિલમાં માનસિક સ્વસ્થતાનું સુખ પેદા કરે. તે મિત્ર કણ? ભગવાને કહ્યું, તારા આત્માને જ તું તારો મિત્ર બનાવ. જેને મિત્ર આત્મા નથી, જેનામાં introspection. અવેલેકન શક્તિનથી, અંદર ઊતરીને જોવાની શકિત નથી, જે પિતાને શે તે નથી, પિતાની જાત સાથે company સંબંધ બાંધવા ઈચ્છતે નથી, પિતાની સાથે બેસીને છેડીક મિનિટ પણ પિતે વાત કરતે નથી એ બહારના મિત્રને શું આપી શકવાને છે? - હું ઈચ્છું કે તમારા મિત્ર તમે જ બને. અડધે કલાક તે કાઢે, પિતાની સાથે વાત કરે. અંદર અંદર પૂછે કે દસ્ત, શું ચાલી રહ્યું છે? જીવન શું છે? સમસ્યા શું છે? એને ઉત્તર શે છે? આવવાનું શું છે, અને જવાનું શું છે?