________________
[૩૨]
પૂર્ણ ના પગથારે
એક ભાઇ માત્ર અઠ્ઠાણું રતલના હતા પણ મને કહેઃ “આપનું કામ હું અઢાર કલાક કરવા તૈયાર છું. મારું વજન અઠ્ઠાણુ રતલ છે પણ મારું શરીર એ રૂના લાચા નહીં પણ વણેલી વાટ છે.' રૂના લેાચા હાય તે ફેદાઇ જાય પણ વણેલી વાટ કેવી મજબૂત હાય !
બહારના સેાજાથી માંદગીના સંચય કરેા એના કરતાં પાતળા થઇને તંદુરસ્તી પ્રાપ્ત કરે એવા શુભ દિવસ, એવુ સુપ્રભાત કયારે આવે ?
અને એ પ્રભાત ચાક્કસ માનજો કે ત્યારે જ આવવાનું છે કે જ્યારે તમે માના કે હું તેા ઇશ્વર સ્વરૂપ છું; અને જે ભગવાનને પ્રિય છે તે મને પણ પ્રિય હોવુ જોઇએ. ભગવાનને જે પ્રિય છે તે મને પ્રિય કેમ ન થાય ? ભગવાનને જે પ્રિય નથી એ મને પ્રિય છે એ બતાવી આપે છે કે મારામાં કાંઇ એક માંદગી છે.
અંગ્રેજીમાં એક કહેવત છે કે You are always sure when you are pure-જ્યારે તમે નિમલ હશે ત્યારે જ તમે નિ:સશય હશે કારણકે તમારી બાબત અને તમારી હકીકત તમે જાણતા હા છે. તે જ્યારે તમે pure હશે! ત્યારેજ sure બની શકેા. પણ માણસ જો ચાખ્ખા ન હાય, શુદ્ધ ન હેાય તા એ કેવી રીતે ચાક્કસ બની શકે ?
આપણે કાંઈ બનવાનું નથી. આપણે જન્મથી, પહેલેથી, બ્રહ્મસ્વરૂપ છીએ. આત્મા પરમાત્મા સ્વરૂપ છીએ: સામાન્ય લેકા પણ કોઇકવાર આ સત્ય ઉચ્ચારતા હેાય છે કે જીવ તે શિવ છે, આત્મા તે પરમાત્મા છે, ખુદ તે ખુદા છે, બિંદુ તે સિંધુ છે. આ ભાષાની કહેવતા એ સ્વશકિતનું દર્શન