________________
[૧૪]
આત્મશ્રીની પૂર્ણતા આ જગતના બધા જ સંબંધેની પાછળ કર્મોનાં બંધને પડેલાં છે.
દાનાન્તરાયને ઉદય કે છે? તમને એમ નહિ થાય કે બિહારમાં અનાજ વિના ટળવળતાં માણસ મરી જાય છે. લાવ, હું હજાર રૂપિયા આપી દઉં; પણ દીકરાને દુનિયાની મુસાફરી ઉપર જવું હોય તે ત્રીસ હજાર રૂપિયા આપી દે!
જ્ઞાની તે જાણે જ છે, કે હું તે એક પ્રવાસી છું. સત્ છે. આ તે એક અવસ્થા છે. આ અવસ્થાનું ભાન થઈ ગયું પછી તમે દુઃખી નહિ થાઓ, સ્વસ્થ રહેશે. કઈ વિદાય થઈ જાય તે એમ નહિ માને કે મરી ગયે, કહેશે કે જુદે પડયે, પાછો થઈ ગયો. અહીંથી ગયે પણ ક્યાંક થઈ ગયો.
બીજી વાત, તું ચિત છે. તું જ્ઞાનમય છે. તારી અંદર ખજાને ભર્યો છે. જેમ જેમ આવરણે ઊઘડતાં જાય છે, તેમ તેમ અંદરને પ્રકાશ આવતા જાય છે.
હીરો ખાણમાં પડેલે હોય ત્યારે મેલે હેય. ઉપર જેમ જેમ પૉલિશ થતું જાય તેમ તેમ પાસા પડતાં જાય, અંદરથી કિરણે બહાર આવતાં જાય, પ્રકાશ આવતે જાય. અને હીરે ચકચકિત બનતું જાય છે. પણ જ્યાં સુધી એને કટ (cut) ન થાય, પૉલિશ ન થાય, એને પાસા ન પડે, અંદરને ભાગ બહાર ન આવે ત્યાં સુધી હીરાનું તેજ કેમ પ્રગટે?
આપણે આત્મા પણ તેજથી ઝગમગતે છે, પ્રકાશથી ભરેલો છે, પણ કેઈ પાસા પાડનાર મળ્યું નથી, કેઈ