________________
આત્મશ્રીની પૂર્ણતા
[૧૧] આ અનુભવ જે કરી શકાય તે લડાલડી, ઝગડાઝગડને અંત આવે. આજે વૃદ્ધોને એટલી બધી આસક્તિ છે કે લેકે હેરાન થઈ ગયા છે, તેને બદલે તમે એવા બની જવ કે તમને પૂછવા આવે ત્યારે જ તમે સલાહ આપે, અને કહે કે તમને તમારી જવાબદારીને ખ્યાલ આપી દીધો છે, તમારી જવાબદારીને ધ્યાનમાં રાખીને છે, જવાબદારીને ધ્યાનમાં રાખીને નહિ જીવે તે અકાળે હેરાન થઈ જશે. આ તે દેરી ઉપર ચાલવાનું છે. - આત્માને પણ એટલી સમજણ આપીને સ્વ તરફ વાળી . તે જોઈએ. એમ થાય તે માણસ આ જગતમાં બહુ મઝાથી જીવી શકે. અને એ માટે પહેલે પ્રકાર બતાવ્યું કે તું કોણ છે? લખ્યિાનંદ પૂન. તું સત નિત અને આનંથી પૂર્ણ છે.
તું સત્ છે. તારી શાશ્વત સત્તામાં તું રહેવાનું છે. મરવાને છે જ નહિ. આ જુઓ. જૈન ધર્મમાંથી મરવાની વાત જ નીકળી ગઈ. સાચે જૈન કેણુ? જે મારવામાં માનતે નથી. જ્યારે ઘરમાં એક માણસને વિયોગ થાય તે કહે: પાછા થયા.” એટલે અમારું ઘર મૂકીને બીજે ઠેકાણે ગયા, પાછા થયા, અહીંથી ગયા, પણ ક્યાંક ગયા. એટલે જૈનકુળમાં મરણું નહિ, શક નહિ, કાળાં કપડાં નહિ, પ્રવચન : સાંભળવાનું બંધ નહિ, અને ખૂણું પાળવાના પણ નહિ.
જેવી રીતે આવ્યા છે તેવી રીતે ગમે છે. “કીધા વિના આવ્યા હતા અને કીધા વિના ગયા, આ વાત જેટલી સમ
જાય એટલે માનવી શેક રહિત થાય. '' અજ્ઞાની રોજ માથાં કુટે, કકળાટ કરે પણ આમ કર- વાથી જે ગયેલું છે એ ડું જ પાછું આવવાનું છે?