________________
આત્મશ્રીની પૂર્ણતા ગામમાં અટવાઈ ગયે તે ભગવાન કહે છે કે “સચ્ચિદાનંદ પૂણેનની પૂર્ણ અવસ્થા વિસરાઈ જશે.
આ શ્લેકમાં કહ્યું કે તું સત્ છે. તને કેણ મારી શકે એમ છે? તું મરવાને જ નથી. તમે ગુજરાતીમાં કહે છે? પાછા થા.” પાછો થયે એટલે મરી નથી ગયે, જીવતે છે. આ જન્મ લીધે એના પહેલાં પણ હતું અને મરી ગયે તે પણ છે. તે મરી કેણ ગયે? આ દેહ મરી ગયે. ઘરડું કે શું થયું? દેહ થશે. જન્મ કેને થયે? દેહને થયે. યુવાન કેણ થયું? દેહ થયે. અને બળી કેણ ગયું ? દેડ બળી ગયે. જન્મ, શૈશવ, યૌવન, વાર્ધક અને મરણઆ બધું શું છે? અવસ્થા છે. આ ચાર દેહની અવસ્થાઓ છે. ચેતનની અવસ્થા છે જ નહિ. ચેતન તે અવસ્થા વગરને છે, સ્વસ્થ છે.
એટલે જ મીરાએ ગાયું : હંસલે નાને ને દેવળ જૂનું તો થયું.” હું ક્યાં ઘરડે થયે છું? હું કયાં થાક ગયો . તે આત્મા છું. હું તે આયુના બંધન વિનાને છું જેને ઉંમર જ નથી; અવસ્થા જ નથી, કેઈ વર્ષો નથી એ હંસ છે, આત્મા ઉંમર વગરને છે. ઉંમર કેને લાગે છે? દેહને. ઉધઈ જે લાગતી હોય તે લાકડાને લાગે છે, કાટ જે લાગતું હોય તે લેખંડને લાગે છે પણ અગ્નિને ઉધેઈન લાગે, સેનાને કાટ ન લાગે, એવી જ રીતે આત્માને કંઈ જ ન થાય.
આ દેહને બધું જ લાગે. એ જન્મ પણ ખરે અને મરે પણ ખરા. નાનકડે હોય ત્યારે રૂપાળો રૂપાળો હેય; યૌવનમાં આવે ત્યારે આકર્ષણનું એક કેન્દ્ર બની જાય; ઘરડે થાય ત્યારે એને બીજાની મદદ લેવી પડે વૃદ્ધ થાય