________________ ‘એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું' અરિહંત વંદનાવલીની દરેક ક્કીની આ પંક્તિ જૈન સંઘમાં પ્રભુની સ્તુતી રૂપે સર્વત્ર પ્રચલિત છે. અરિહંત વંદનાવલીના રચનાર “શ્રી ચંદુ’ એટલે ચંદુલાલ શાહ એમનું લખેલું આ પુસ્તક છે. - દ્રવ્યાનું યોગના પરમ રહસ્યો વર્તમાન સમયની ભાષામાં આ પુસ્તક્માં શ્રી ચંદુભાઈએ બતાવ્યા છે. અધ્યાત્મયોગી પૂ. પં. ભંદ્રક્રવિજયજીના ક્ષાપાત્ર શ્રી ચંદુભાઈની આ એક અદ્ભુત ક્તી છે. તેનું પ્રકાશન ક્રવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે માટે ચંદુભાઈના કુટુંબીજનોનાં આભાર. દ્રવ્યાનું યોગના અભ્યાસ માટે શ્રી સક્લ સંઘને આ પુસ્તક ઉપયોગી બનશે એજ અભ્યર્થના. લી. બાબુભાઈ ઠ્ઠીવાળા