________________ (સંસ્થા દ્વારા પ્રકાશિતં થનારા ગ્રંથો) 1. સૌને સમાજ ન્યૂ: સુંદર છંદોમાં રચાયેલો આ ગ્રંથ 10 - સર્ગમાં બેંચાયેલો છે. તેનાં ઉપર સરલ સંસ્કૃત વૃત્તિ અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં સોમ સુંદર સૂરીશ્વરજીના જીવન દરમ્યાન બનેલા વિશિષ્ટ પ્રસંગોને કાવ્યાત્મક ભાષામાં ગુંથવામાં આવ્યા છે. .. 2. પ્રમાણ મીમાંસા - હેમચંદ્રાચાર્યની લેખનીથી અક્ષર દેહને પામેલો ન્યાયવિષયક આ ગ્રંથ સુંદર અર્થ ગર્ભિત સંક્ષિપ્ત સૂત્રાત્મક છે. તેની સ્વાયત્ત ટીકા છે. તેની સૂત્ર અને કૃત્તિને ગુજધાતીમાં સ્કુટ કરવાનો અને તેઓશ્રીના અંતિમ વચનો ઉપર વિચારણા કરી આ ગ્રંથને સંસ્કૃત અભિનવ સૂત્રો દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. અપૂર્ણતાના કલંકને પામેલો આ ગ્રંથ હકીકતમાં પદાર્થ - તત્ત્વના અકપનીય સ્પષ્ટીકરણથી સુંદર શોભાને પામેલો છે. જેનાથી અભ્યાસીપર્ણ સંતોકને પામી શકે એમ છે. (3) શ્રી સિદ્ધહેનોનુરાસનમ્ (નધ્યમવૃત્તિ:- (અ.) યુક્ત આ ગ્રંથે 1-2-3 = ત્રણ ભાગમાં વિભાજિત થયેલો છે. _ક પાઠોને હસ્તપ્રત વગેરેના આધારથી સાંધવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત - વ્યાકરાણ ના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી નીવડે એવા આ ગ્રંથ છે. -