________________
૩૦૧
તર્કભાષા વાર્તિક चैत्रसुदि १५ रवौ (श्रीदयपुरस्थेन लिखितमिदम्)
(II ગુન્ય અપૂર્વ સંવત્ ૨૨ વર્ષ વયમ્ મા II)
ઈન્દુ = ૧ રસ = ૬, વિશિખ =૫= વિકમાર્કનૃપ થી ૧૬૬૪ વર્ષે પ્રસન્નતાથી (વાર્તિક રચ્યું છે) .
પૂર્વ સૂરિની સમાન કીર્તિરૂપી પ્રમદા (સ્ત્રી) સાથે પાણિગ્રહણ કરવામાં પટુ, અત્યારે જયજયકાર પામતાં સાધુ સમુદાયમાં મુકુટ સમાન, જેના નિર્માતા (કેળવણી આપનાર) સારા ગુરૂ હતા એવાં.'
વિજયસેન સૂરીનાં પટ્ટ રૂપી ઉદયાચલ ઉપર સૂર્યસમાન વિજયદેવસૂરીનાં આદેશથી તેમને કૃપાની પ્રપ્તિ થવાથી પંડિતોમાં શ્રેષ્ઠ શ્રી(ના)- લક્ષ્મી માટે પદ્મ જેવા પદ્મસાગર ગણિએ આ આખા ગ્રંથનું સંશોધન કર્યું છે. તે છતાં પણ બુદ્ધિની મંદતાના કારણે કાંઈક ભૂલ રહી ગઈ હોય તો ઉપકાર કરવાના મનવાળા મત્સર રહિત મતિવાળાઓએ શુદ્ધ કરવું.
શ્રીમત્ ઈલા દુર્ગ નામના નગરમાં ગુરુપુષ્ય નામના યોગમાં આસો માસમાં સાતમના દિવસે આ ગ્રંથ પૂર્ણ થયો. ઈતિ ભદ્રમ્ - કલ્યાણ થાઓ. ગ્રંથા ગ્ર. ૧૩૫૧ શ્લોકપ્રમાણ છે. [ઉદયપુરમાં આ પ્રત ૧૭૩૩માં લખાઈ, પછી
'.૧૯૬૫ દર્ભાવતી ( ડભોઈ) માં આ પ્રત લખાઈ.] .
૧. સુપુરઃ નો અર્થ આ પ્રમાણે - “અનિ' પ્રત્યય કર્તા અર્થમાં ('' ને ‘અનિ' લાગવાથી તળ બને એવી રીતે રળિ, તેથી - સુગુરઃ નિઃ (= ) વ સ સમુહરnિedW આમ વ્યુત્પતિ થશે. અથવા - જન: સાયન(સિદ્ધ છે જેમાં ઉણાદિ પ્રસૂ.૬૩૮) સુરોઃ સરળ મિન્ = સુગુરુ (સ્વગુરુ જેવા એવુ તાત્પર્ય લાગે છે.)