________________
તર્કભાષા વાર્તિકમ્
300 સિદ્ધ થાય છે, એમ જકારધારા અમે કહેલું બાળકને સમજવા માટે ઉપયોગી છે, તેને વધારાની જરૂર નથી. આવું તાત્પર્ય સમજવું. ઈતિદિશાસૂચન. · प्रति गौतमतो जम्ब्वा प्रतिवज्रस्वामिनश्च विबुधगुरोः । विनयवैराग्यविद्यादिभिरभवन् हीरविजयाख्याः ॥११॥ कलिकालकुमतकश्मलप्रक्षालनवारिवाहसङ्काशाः । .. श्रीमदकबरभूपतिबोधविधानेन विख्याताः ॥२॥ तत्पादपद्ममधुपप्रतिमेन विनेयलेशेन । शुभविजयाभिधशिशुना विहितमिदं वार्तिकं सुकरं ॥३।।
ગૌતમસ્વામીથી વિનય, જંબૂસ્વામીથી વૈરાગ્ય અને દેવોના ગુરૂ એવા વજસ્વામીથી (વિદ્યાદિથી= ) વિદ્યાવિગેરે જેમને વરી હોય, કલિકાલનાકુમત રૂપી કચરાને/પાપને ધોવા માટે વાદળ સમાન, શ્રીયુત અકબર બાદશાહને બોધ પમાડવાથી પ્રખ્યાત થયેલ હીરવિજય નામના સૂરીશ્વર થયા. તેઓશ્રીના ચરણકમલમાં ભ્રમર સમાન બાળક જેવા શુભવિજય નામના શિષ્ય સુખે બોધ પામી શકાય એવું આ તર્કભાષા ઉપર વાર્તિક રચ્યું છે.
विशिखरसरसेन्द्रमिति १६६५ वर्षे । हर्षेण विक्रमार्कनृपात् । .. समपूर्वसूरिकार्तिप्रमदापाणिग्रहणसांधोः ॥४i . सम्प्रति च विजयमानव्रतिजनचूडामणेस्सुगुरुकरणेः । श्रीविजयसेनसूरेः पट्टोदयशैलगगनमणेः ॥५॥ श्रीविजयसेनसूरेरादेशात् तत् प्रसादसम्पत्तेः । श्रीपद्मसागरगणिभिः पण्डितशिरोरत्नैः ॥६॥ संशोधितमखिलं तथापि मतिमान्यतः किमपि वितथम् । शोध्यं च मत्सरोज्ज्ञितमतिभिहयुपकारचेतोभिः ॥७॥ श्रीमदिलादूर्गाख्ये नगरे गुरुपुष्यसञ्ज्ञके योगे । आश्वयुजे सप्तम्यां जातं सम्पूर्णमिति भद्रम् ||८|| अष्टभिः कुलकम् । इति तर्कभाषावर्तिक समाप्तिमिति । (ग्रन्थाग्रं १३५१, सं. १७३३