________________
૨૮૫
તકભાષા વાર્તિક પણ ભ્રમથી સત્યરૂપે સંબઇ - સુમેલવાળો માની પ્રયોગ કરે ત્યારે અપાર્થક (૬) દોષ લાગે છે.
છતાં પણ તે નિગ્રહ સ્થાન સ્વ (પોતાની) અશક્તિને છૂપાવવા માટે સમર્થ થઈ શકતા નથી, આવો કથા સમ્પ્રદાય છે.
કિંચિત્ તાત્પર્ય સંભવતુ હોવા છતા પણ તેનો ઉદ્ભાવ ન કરવો. જેમકે પ્રતિજ્ઞાંતર ૧. અન્ય હેતુ- હેવંતર ૨.અજ્ઞાન ૩. અપ્રતિભા ૪. વિક્ષેપ ૫. મતાનુજ્ઞા ૬. ઈર્ષનોક્ષ- પ્રગ્નની ઉપેક્ષા ૭ એમ સાત છે. બીજાએ કહેલાં દૂષણનો ઉદ્ધાર કરવા માટે પૂર્વે સાધ્યના અંશનું સાથે વિશેષણ લગાડીને પ્રતિપાદન કરવું તે પ્રતિજ્ઞાાર, તે બે પ્રકારે છે. ____ यथा 'शब्दोऽनित्यः कार्यत्वादित्युक्ते ध्वनिनाशतः सिद्धसाधने वर्णात्मक इति विशेषणोपादाने आद्यः, विवादाध्यासितं बुद्धिमत्पूर्वकमित्युक्तेऽन्यविषयकज्ञानवत सिद्धसाधने उपादानविषयत्वे बुद्धिविशेषणत्वे चरमः ॥१॥ अविशिष्टसाधनभागमभिधाय पुनर्विशेषणवत्तद्वचनं हेत्वन्तरं, यथा 'शब्दोऽनित्यः प्रत्यक्षत्वादि'त्युक्ते सामान्ये व्यभिचारे, जातिमत्त्वे सतीति विशेषणोपादानादौ (२) कथायां प्रकृतविषये स्वाज्ञानाविष्करणमज्ञानं; स च वादिमध्यस्थाभ्यामनूदितेऽपि किमनेनोक्तमहं न जानामीत्याद्याकारः (३) उत्तरापरिस्फूर्तिरप्रतिभा सा प्रसिद्धैव । (४) कार्यव्यासङ्गात्कथाविच्छेदो विक्षेपः यथा कथायां · प्रवृत्तायामद्य मया न वक्तव्यं, किश्चित्कृत्यमस्तीत्यादि (५)।
પક્ષમાં વિશેષણ ઉમેરવાથી, સાધ્યમાં વિશેષણ ઉમેરવાથી જેમકે શબ્દ અનિત્ય છે કાર્યરૂપે હોવાથી,ધ્વનિનો નાશ થતો હોવાથી આ વાત સિદ્ધ હોવાથી સિદ્ધસાધન દોષ આવે, તેના ઉદ્ધાર માટે વર્ણાત્મક શબ્દ એમ વિશેષાણ મૂકતા પ્રતિજ્ઞાન્તરનો પહેલો ભેદ થયો.
વિવાદાસ્પદ બુદ્ધિમત્ પૂર્વક છે. (બુદ્ધિવાળાએ કરેલ છે.) એમ કહેતા અન્ય વિષયક જ્ઞાનવાળા વડે સિદ્ધ સાધન દોષ આવે. (એટલે કે કોઈ પણ કાર્ય હોય તેને કરનારાને કોઈ પણ જાતનું જ્ઞાન તો હોય જ, એ વાત તો સિદ્ધ જ છે.) તે દોષથી બચવા ઉપાદન વિધ્યત્વ એ બુદ્ધિમાં વિશેષણ મૂકીએ ત્યારે