________________
૨૮૩
તર્કભાષા વાર્તિકમ્ અવિદ્યમાન છે; કારણ કે ગન્ધવત્વ માત્ર પૃથિવીમાં જ રહે છે.
જેના સપક્ષ અને વિપક્ષ સંભવતા હોય તેવા હેતુની સપક્ષમાં વૃત્તિ અને વિપક્ષમાં વ્યાવૃત્તિ જરૂરી છે. જ્યારે “પૃથ્વી ઈતર ભેદવતી” ગંધવત્વા અહીં તો ઈતર ભેદવાળું પૃથ્વી સિવાય કોઈ છે જ નહીં, એટલે સપક્ષનો સંભવ ન હોવાથી તેમાં વૃત્તિનો પ્રશ્ન રહેતો નથી, તેથી ત્યાં તો ગંધવત્વ હેતુ ગમક બની શકે છે.
શંકાકાર :- સાધારણને અનૈકાંતિક માનવું ઠીક છે. કેમકે તે તો સપક્ષ વિપક્ષમાં રહે છે. પરંતુ અસાધારણની તો સપક્ષમાં વૃત્તિ જ નથી, તો કેવી રીતે તેને અનૈકાન્તિક કહેવાય ?
સમાધાન - તસ્યતિ આહ - સાધ્યના વિપરીતમાં વ્યાપ્ત એવા તે હેતુમાં તે નિયમનો (= ૧. સપક્ષમાં વૃત્તિ છે. વિપક્ષમાં વ્યાવૃત્તિ હોય તે હેતુ ગમકસહેતુ કહેવાય) અભાવ તેજ વ્યભિચાર છે. સપક્ષ - વિપક્ષ - ઉભયની વૃત્તિથી અને ઉભયની વ્યાવૃત્તિ બન્ને પ્રકારે વ્યભિચાર ઘટે છે. જેમ અવિવાહિત કન્યા પિતાના ઘેર જ રહે છે તો યોગ્ય છે. પણ પરિણીત નારી પિતાના ઘેર જ રહે તે યોગ્ય ન કહેવાય, કારણ તેનો સપક્ષ = સાસરું વિદ્યમાન છે, માટે ત્યાં • પણ તેની વૃત્તિ હોવી જરૂરી છે.
.यस्य प्रतिपक्षभूतं हेत्वन्तरं विद्यते स प्रकरणसमः । स एव सत्प्र'तिपक्ष इति चोच्यते । तद्यथा शब्दोऽनित्यो नित्यधर्मानुपलब्धेः । शब्दो नित्योऽनित्यधर्मानुपलब्धेरिति । साध्यविपरीतसाधकं समानवलमनुमानान्तरं प्रतिपक्ष इत्यच्यते । यः पुनरतुल्यबलो न स प्रतिपक्षः । ... तथाहि विपरीतसाधकानुमानं त्रिविधं भवति । उपजीव्यमुपजीवकमनुभयं चेति । तत्राद्यं बाधकं बलवत्त्वात् । तथा अनित्यः परमाणुर्मूर्तत्वाद् घटवदित्यस्य परमाणुसाधकानुमानं नित्यत्वं साधयदपि न प्रतिपक्षः, किं तु बाधकमेवोपजीव्यत्वात् तच्च धर्मिग्राहकत्वात् । .. यस्येति उदाहरति तद्यथेति अपेक्षितं प्रतिपक्षस्वरूपं निरूपयति । अत्र हीति समानबलग्रहणस्योपयोगमाह यत्पुनरिति ।