________________
૨૭૭
તકભાષા વાર્તિકમ્ सत्यस्पर्शत्वात् । अत्र हि द्रव्यत्वविशिष्टमस्पर्शत्वं हेतु स्पर्शत्वमात्रम् । शब्दे च द्रव्यत्वं विशेषणं नास्ति गुणत्वादतो विशेषणासिद्धः । न चासति विशेषणे द्रव्यत्वे तद्विशिष्टमस्पर्शत्वमस्ति विशेषणाभावे विशिष्टस्याप्यभाવાત્ !
विशेषणासिद्धस्योदाहरणं, तत्रेति सप्तम्यन्तं विशेषणं पञ्चम्यन्तं विशेष्यमिति । तत्रेति द्रव्यत्वमात्रं न नित्यत्वसाधकं द्वयणुकादावनैकान्तिकत्वात् । नाप्यस्पर्शवत्त्वमात्रं व्यणुकगतगुणादौ. अनैकान्तिकत्वात्, तस्माद्विशिष्टस्यैव हेतुत्वमेष्टव्यं । तथा च विशेषणं द्रव्यत्वमात्रमसिद्धं शब्दस्य गुणत्वात् । - વિશેષણાસિદ્ધનું ઉદાહરણ તત્ર - વિશેષણાસિદ્ધ યથા શબ્દો નિત્યો દ્રવ્યત્વે સતિ અસ્પર્શતાત” અહિં ‘સમન્ત વિશેષણ પશમ્યન્ત વિશેષ્ય તેમાં માત્ર દ્રવ્યત્વ નિત્યત્વનું સાધક નથી. કારણ કે હયણુકાદિમાં વ્યભિચાર આવે. ધયણક દ્રવ્ય તો છે, પણ નિત્ય નથી. અને માત્ર અસ્પર્શવત્વ પણ સાધક નથી. કારણ કે ધયણુકના ગુણ સ્પર્શવાળા નથી પણ તે તો અનિત્ય છે માટે વ્યભિચાર આવે. માટે વિશેષણ વિશિષ્ટ જ હેતુ માનવો જોઈએ. તથા વિશેષણ = માત્ર - દ્રવ્યત્વ શબ્દમાં અસિદ્ધ છે. કારણ શબ્દ તો ગુણ છે. એટલે કે આ હેતુ
વિશેષણાસિદ્ધ છે. - સ્વરૂપાસિદ્ધ (હેત્વાભાસ) તેને જ કહેવાય કે જે હેતુ આશ્રયમાં જ ન હોય; જેમ કે સામાન્ય અનિત્ય છે, કારણ કે તે જન્ય છે. અહીં જન્યતા (તત્વ) એ હેતુ આશ્રય એવા સામાન્યમાં છે જ નહીં. ‘ભાગાસિદ્ધ' પણ સ્વરૂપાસિદ્ધ જ છે. જેમકે પૃથિવી વગેરે ચાર (દ્રવ્યોના) પરમાણુઓ નિત્ય છે, કારણ કે તેઓ ગન્ધવાળા છે. પરંતુ ગન્ધવત્વ ખરેખર તો પક્ષ બનેલા સર્વ (ચારેય દ્રવ્યો)માં નથી, કારણ કે તે તો માત્ર પૃથિવીમાં જ હોય છે. તેથી તે એકભાગમાં સ્વરૂપાસિદ્ધ જ છે.
तथा दण्डमात्राभावे पुरुषाभावे वा दण्डविशिष्टस्य पुरुषस्याभावः । तेन सत्यप्यस्पर्शत्वे. द्रव्यत्वविशिष्टस्य हेतोरभावाद् स्वरूपासिद्धत्वम् । ... विशेष्यासिद्ध यथा-शब्दो नित्योऽस्पर्शत्वे सति द्रव्यत्वादिति । अत्रापि