________________
તર્કભાષા વાર્તિકમ્
૧૭૦ द्यन्यतमस्य संभवः । तस्मादभावस्य स्वोपरक्तबुद्धिजनकत्वं यत् स्वरूपं तदेव विशेषणत्वं न तु तदर्थान्तरम् । एवं व्याप्यव्यापकत्वकार्यकारणत्वादयोऽप्यूह्याः ।
__'दण्डी पुरुष' इत्यत्र दण्डपुरुषयो विशेषणविशेष्यभावो न ताभ्यां विभिद्यते । यो दण्डी स एव पुरुषो, यो पुरुषः स एव दण्डीति । सम्बन्धश्च भिन्नोभयाश्रितैकलक्षण इति । स्वोपरक्तेति स्वविशिष्टप्रत्ययजनकत्वमित्यर्थः ।।
વિશેષણત્વ વિશેષ્યત્વ અર્થાતર નથી હોતા તે માટે ઉદાહરણ આપે છે. - દંડી પુરૂષ અહીં = આ પ્રતીતિમાં દંડ અને પુરૂષ એ બંને વચ્ચેની વિશેષણ વિશેષભાવ તે બંનેથી ભિન્ન નથી. (જે દંડી છે તે જ પુરૂષ છે, જે પુરૂષ છે તે જ દંડી છે.) દંડનુ વિશેષણત્વ તેનાં સ્વરૂપ સિવાય અન્ય કોઈ પદાર્થ નથી. તેમજ પુરૂષનું વિશેષ્યત્વ તેનાં સ્વરૂપ સિવાય અન્ય કોઈ પદાર્થ નથી. (વિશેષણત્વવિશેષ્યત્વના લીધે તેમાં કોઈ અન્ય પદાર્થનો ભાસ થતો ન હોવાથી) અને
સંબંધ સંબંધીઓથી ભિન્ન તેમજ બન્ને સંબંધીને આશ્રિત હોઈ એક હોય છે” પણ વિશેષણવિશેષ્યભાવ સંબંધ તેવો નથી.
અભાવસ્ય સ્વોપરફત એટલે અભાવ પોતાનાથી વિશિષ્ટ એવી પ્રતીતિને ઉત્પન્ન કરનાર છે. દા.ત. ઘટાભાવવાળુ ભૂતલ એટલે ઘટાભાવ વિશિષ્ટ ભૂતલ છે, એવી વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન કરનાર છે. __स्वप्रतिबद्धबुद्धिजनकत्वस्वरूपमेव हि व्यापकत्वमग्न्यादीनाम् । कारणत्वमपि कार्यानुकृतान्वयव्यतिरेकिस्वरूपमेव हि तन्त्वादीनां न त्वर्थान्तरम्, अमावस्यापि व्यापकत्वात् कारणत्वाच्च, न ह्यभावे सामान्यादिसंभवः। तदेवं विशेषणविशेष्यभावो न विशेषणविशेष्यस्वरूपाभ्यां भिन्नो नाप्युभयाश्रितो, विशेषणे विशेषणभावमात्रस्य सद्भावात् विशेष्यभावस्याभावात्। विशेष्ये विशेष्यभावमात्रस्य सद्भावात्, विशेषणभावस्याभावात् । विशेष्ये विशेष्यभावमात्रस्य सद्भावात्, विशेषणभावस्याभावात् । नाप्येको विशेषणं च विशेष्यं च तयोर्भाव इति द्वन्द्वात् परः श्रूयमाणो भावशब्दः प्रत्येकमभिसंबध्यते ।