________________
૧૬
સંપાદન તથા અનુવાદ કાર્ય કરવા બદલ મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સાને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં બીજા ગ્રંથોનું સંપાદન અને અનુવાદ સુલભ બને તેવી આશા સાથે વિરમું છે.
શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર રાજનગર (કર્ણાવતી) માર્ચ - ૧૯૯૭
જિતેન્દ્ર બી. શાહ ,
ડિરેકટર .
સંકેતસૂચિ ' ' L.D. - લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર
. અમદાવાદ V. :- વડોદરા આત્મારામજી જૈનજ્ઞાન ભંડાર N.K. ન્યાકુ :- ન્યાય કુસુમાંજલિ
શ્લો.વા. :- શ્લોક વાર્તિક પા. - પાણિની વ્યાકરણ ન્યા.સ્. - ન્યાયસૂત્ર