________________
१०४
તકભાષા વાર્તિક
___(२३) (विशेषणविशेष्यभावसन्निकर्षः) . कदा पुनर्विशेषणाविशेष्यभावइन्द्रियार्थसनिकर्षों भवति ? यदा चक्षुषा संयुक्ते भूतले घटाद्यभावो गृह्यते, इह भूतले घटो नास्तीति तदा विशेषणविशेष्यभावः सम्बन्धः । तदा चक्षुःसंयुक्तस्य भूतलस्य घटायभावो विशेषणं, भूतलं विशेष्यम् । . ... ...
पृथिवीत्ववती पृथिवीतिज्ञाने पृथिवीत्वावच्छिन्न परमाण्वादिज्ञानं सामान्यतो जातमिति सामान्यप्रत्यासत्तिः ॥२॥ योगिनां सकलगोचरत्वे प्रत्यक्षो योगजलक्षणाप्रत्यासत्तिः ।।३।। विशेषणविशेष्यभावसम्बन्धे विशेषणता द्विविधा, एका साक्षाद्विशेषणतान्या परम्पराविशेषणता च साक्षाद्विशेषणतायाः शब्दध्वंसादिग्रहणं । परम्पराविशेषणता संयुक्तविशेषणतया घटाभावादिग्रहस्तंझेदा बहवस्सन्ति । तद्यथा । विशेषणता च संयुक्तविशेषणता ॥१।। सुंयक्तसमवेतविशेषणता ॥२॥ संयुक्तसमवेतसमवेतविशेषणता ॥३॥ विशेषणता ।।४।। समवेतविशेषणता ||५|| समवेतसमवेतविशेषणता ॥६|| संयुक्तविशेषणविशेषणता ॥७।। संयुक्तसमवेतविशेषणविशेषणता ।।८। संयुक्तसमवेतसमवेतविशेषणविशेषणता ॥९॥ विशेषणविशेषणता ॥१०॥ समवेतविशेषणविशेषणता ॥११॥ समवेतसमवेतविशेषणविशेषणता ॥१२।। चेत्येवमादिका अनन्ता उदाहरणाः(नि;?)
સામાન્ય લક્ષણ :- 'પૃથિવીત્વવાળી પૃથ્વી હોય છે આવા જ્ઞાનમાં પૃથિવીવાવચ્છિન્ન પરમાણુ એ જ્ઞાન સામાન્ય-પૃથિવીવથી થાય છે. પૃથ્વીત્વ એ બધા પૃથ્વીમાં રહે છે. એનાં આધારે પૃથ્વીના પરમાણુમાં પૃથ્વીત્વઅવચ્છિન્નત્વ छे, मे शान संभव छ.. યોગીઓને સર્વવિષય પ્રત્યક્ષ દેખાય છે. તે યોગજ લક્ષણા.
વિશેષણ-વિશેષ્ય ભાવસંનિકર્ષ પ્રત્યાત્તિ વિશેષણ-વિશેષ્ય ભાવના સંબંધમાં વિશેષતાનું જ્ઞાન થાય છે. તેના ભેદો ઘણા છે. તે આ પ્રમાણે છે.