SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ २० श्रीकुमारविहारशतकम् સારથિએ સરલ માર્ગે આક્ષેપથી હાંકેલા અશ્વો તે ચૈત્યના શિખરના મોટા તટના પીઠ ઉપર કોરીને ચિતરેલા ભયંકર મુખવાળા સિંહોથી ત્રાસ પામતા હતા. અને તેથી તેઓ લગામને નહિ ગણી તે રથને બળાત્કારે આગળ અથવા પાછળ લઇ જતા હતા. ૧૬ . विशेषार्थ - २व्यमा जुत्ता कुमा२विहा२ चैत्वनी उन्नति... અને તેની અંદર રચેલી કારીગરી દર્શાવી છે. તે કુમારવિહાર પ્રાસાદ એટલો બધો ઉચો છે કે, સૂર્યનો રથ તેની નજીક આવે છે. મધ્યાહ્નકાળે જ્યારે સૂર્યનો રથ તેના શિખર ઉપર આવે છે, તે વખતે ત્યાં કરેલી . સિંહની પ્રતિમાઓ જોઈ સૂર્યના રથના ઘોડા ચમકી જાય છે, તેથી સૂર્યના સારથિ અરુણને તે ઘોડાને હાંકવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ વર્ણનમાં કવિએ અતિશયોક્તિ અલંકાર દર્શાવ્યો છે અને તે સાથે પ્રસ્તુત વસ્તુનું ' भनो२०४६ १[न 5 मताव्युं छ. १९ , त्रिस्थानीसंनिवेशप्रणयसुरभिणो वल्लकीनादभाजस्तृष्णावेशादशेषस्वरलयघटनास्फीतगीतामृतस्य । उत्कर्णं व्योम्नि तिष्ठन् प्रतिपदरचनां रात्रियात्रास्वतंद्रश्वांद्रः कालत्रयेऽपि प्रथयति महतीं यत्र राकां कुरंगः ॥१७॥ अवचूर्णिः- यत्र रात्रियात्रासु त्रिस्थानीसंनिवेशप्रणयसुरभिणः वल्लकीनादभाजः अशेषस्वरलयघटनास्फीतगीतामृतस्य तृष्णावेशात् प्रतिपदरचनां उत्कर्णं व्योम्नि तिष्ठन् अतंद्रश्चाद्रः कुरंगः कालत्रयेऽपि महती राकां प्रथयति । तृष्णावेशः आटोपः। त्रयाणां स्थानानां द्रुतविलंबितमध्यरूपाणां समाहारः त्रिस्थानी अथवा गीतनृत्यवादित्रत्रयमिति त्रिस्थानी अथवा नाभिहृदयकंठत्रयमिति त्रिस्थानि तस्याः संनिवेशो रचना तत्र प्रणय आश्लेष: तेन सुरभि मनोज्ञम् । अशेषाः संपूर्णाः ये स्वराः षड्जऋषभादयस्तेषां
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy