________________
श्रीकुमारविहारशतकम्
સાથે સૂચવે છે કે, જેનામાં કેવળજ્ઞાનનું સામર્થ્ય હોય તે પ્રભુ કલ્યાણાદિ વસ્તુઓ આપવાને સમર્થ થઈ શકે છે. અને એવા સમર્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ છે. ૪
आस्थानी मंगलानां जलधिरनवधिः शर्ममय्याः सुधायाः पार्थो देवाधिदेवः प्रवितरतु चिरं शाश्वती स श्रियं वः। .. जिष्णुः कुंदावलेपं फणिपतिरसनाक्रोडमासाद्य सद्यः कांतिर्यद्गात्रयष्टेर्जनयति जगतः क्षीरधाराभिशंकाम् ॥५॥ .
अवचूर्णिः- मंगलानामास्थानी राजधानी शर्ममय्याः सुधायाः अनवधिरमर्यादः जलधिः देवाधिदेवः स पार्थो वो युष्माकं चिरं शाश्वती श्रियं प्रवितरतु । सद्यः फणिपतिरसनाक्रोडमध्यं आसाद्य कुंदावलेपं कुंदस्य धवलपुष्यस्यावलेपं अंहकारं जिष्णुः जयनशीला यद्गात्रयष्टेः कांतिः जगतः क्षीरधाराभिशंकां जनयति । 'जिं जिं अभिभवे' जयतीति जिष्णुः 'भू-जेः ઘુ (સિદ્ધહેર. /૨/૨૦) કૃતિ નુપ્રચય: I ll
ભાવાર્થ - ડોલરના પુષ્પના ગર્વને જીતનારી જેમના ગાત્રની ઉજ્વલ કાંતિ સર્પોની રસનાના મધ્ય ભાગમાં આવી જગતને ક્ષીરની ધારાની શંકા ઉત્પન્ન કરે છે, એવા મંગળોના સ્થાનરૂપ અને સુખમય અમૃતના નિરવધિ સમુદ્ર એવા દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમને ચિરકાલ શાશ્વત લક્ષ્મી (મોક્ષલક્ષ્મી) ને આપો. ૬
વિશેષાર્થ - આ શ્લોકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરની કાંતિનું વર્ણન કરી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ રૂપ આશીર્વચનનો ઉદ્ગાર કરવામાં આવ્યો છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્વેતકાંતિ ઉપર ગ્રંથકાર ઉ~ક્ષા કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની કાંતિ ડોલરના પુષ્પ જે ઘણાં જ શ્વેત છે,