________________
श्रीकुमारविहारशतकम्
-
.
पर्वोन्मीलन्महिम्ना गुरुसरलवपुःप्रांतपीतांबरेण स्वर्णव्यासर्पिधाम्ना कृतसततपदं केतुदंडेन मूर्ध्नि । अद्वैतं दैवतेषु प्रसभमभिदधत् पार्श्वनाथस्य दूरादूर्वीभूतांगुलीकः कर इव यदिह क्षोणिवध्वा विभाति ॥१५॥ - अवचूर्णिः- इह पत्तने पर्वोन्मीलन्महिम्ना गुरुसरलवपुःप्रांतपीतांबरेण स्वर्णव्यासर्पिधाम्ना स्वर्णस्य व्यासर्पि प्रसरणशीलं धाम तेजो यस्य तेन केतुदंडेन मूर्ध्नि कृतसततपदं यच्चैत्यं क्षोणिवध्वाः पार्श्वनाथस्य दैवतेषु अद्वैतं प्रसभं यथा स्यात्तथा अभिदधत् कथयन् दूरादूर्वीभूतांगुलीक: कर इव विभाति। पर्वसु पौषे श्रीपार्श्वनाथजन्मादिकल्याणकेषु पंचपा वा उन्मीलन् वर्द्धमानो महिमा यस्य अद्वैतं एकत्वं । गुरु महत् सरलं दीर्घ यत् . वपुस्तस्य प्रांता अवयवास्तैः पीतं लक्षणया व्याप्त अंबरं येन ॥१५॥ - ભાવાર્થ - પર્વને વિષે જેનો મહિમા વૃદ્ધિ પામેલો છે, મોટા અને સરલ એવા શરીરના અવયવોથી જે આકાશને વ્યાપ્ત કરનારો છે અને જેનું તેજ સુવર્ણથી પ્રસરી રહેલું છે એવા ધ્વજ દડે જેના શિખર ઉપર હંમેશા સ્થાન કરેલું છે એવું જે કુમારવિહાર ચૈત્ય
દેવતાઓમાં પાર્શ્વનાથ અદ્વિતીય છે” એમ આગ્રહથી કહેતો અને જેની એક આંગલી ઉચી કરેલી છે, એવો પૃથ્વીરૂપી સ્ત્રીનો હાથ હોય, તેવું દેખાય છે. ૯૫
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્ય ઉપર મોટો ધ્વજદંડ હતો, તે ઉપર કવિ ઉસ્વેક્ષા કરે છે. પૌષમાસમાં જ્યારે પાર્શ્વપ્રભુના જન્મ વગેરે કલ્યાણક આવે છે, ત્યારે તે ધ્વજદંડનો મહોત્સવ થાય છે. અને તે ધ્વજદંડના અવયવો મોટા અને સરલ છે. તેથી તે આકાશમાં વ્યાપી રહેલો છે. વળી તેની ઉપર સુવર્ણ મઢેલું હોવાથી તે ઘણો તેજસ્વી