________________
श्रीकुमारविहारशतकम्
પતાકાવાળો સુવર્ણનો ધ્વજદંડ છે. વહાણ ઉપર અગ્રભાગે ખલાસી બેસે છે અને તે પોતાની દષ્ટિ સર્વ દિશાઓમાં વિસ્તારે છે, તેમ આ પ્રાસાદ ઉપર કલશ પ્રત્યેક દિશામાં પોતાની કાંતિરૂપી દષ્ટિને વિસ્તાર છે. વહાણમાં જેમ સમુદ્રના અનેક રત્નો ભરેલા હોય છે, તેમ આ પ્રાસાદ અનેક રત્નોથી પરિપૂર્ણ છે. અને તેની અંદર સ્ફટિકમણિની. શિલાઓની કાંતિનો સમૂહ રહેલો છે. આવી રીતે તે પ્રાસાદ એક સુંદર વહાણની શોભાને પ્રાપ્ત કરે છે. ૬૩
स्तुत्याभिर्मय॑साथैरनिमिषनयनांभोरुहाभिः समंतात्.. पांचालीभिः समेतैः स्फुटमतिगुरुभिर्मेध्यमध्यं विमानैः । उन्मीलभद्रवेदीप्रणयिहरिहयोत्कृष्टमष्टापदाढ्यं कृत्वाधः स्वर्गिधाम स्थितममृतसमुत्पत्तिगुरूँ यदुर्व्याम् ॥६४॥ ___ अवचूर्णि:- मर्त्यसाथै ः स्तुत्याभिः स्तवनीयाभिः अनिमिषनयनांभोरुहाभिः पांचालीभिः पुत्रिकाभिः पक्षे देवीभिः समेतैः सहितैः स्फुटं प्रकटं अतिगुरुभिः विमानैः मेध्यं पवित्रं मध्यं (यस्य तत्) उन्मीलद् भद्रवेदीप्रणयिहरिहयोत्कृष्टं अष्टापदाढ्यं स्वर्गिधाम सुरालयं अधःकृत्वा यच्चैत्यं अमृतसमुत्पत्तिगुआं उ॰ पृथिव्यां स्थितं अस्ति । अमृतं मोक्षस्तस्य समुत्पत्तिः समुद्भवस्तेन गुर्वी पक्षे अमृतं सुंधा । मर्त्याः मनुष्याः । उन्मीलंतो विनिद्राः । भद्रसिंहासनस्था ये हरयः सिंहाः हया अश्वास्तैरुत्कृष्टं प्रधानम् ॥६॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યનો મધ્ય ભાગ મનુષ્યોના સમૂહે પ્રશંસા કરવા યોગ્ય અને જેમના નેત્રકમલ નિમેષ રહિત છે એવી પુતળીઓ વડે યુક્ત અને અતિ મોટા એવા વિમાનોથી પવિત્ર છે, મંગલ સિંહાસન પર બેઠેલા દેદીપ્યમાન સિંહ અને ઘોડાના પુતળાઓથી જે ઉત્કૃષ્ટ છે અને જે અષ્ટાપદથી વ્યાપ્ત છે, તે ચૈત્ય