________________
(૫૬)
श्रीकुमारविहारशतकम्
તથા શત્રુમાં સમભાવથી વર્તનાર અને સંસારના પારને પામેલા છે. બીજા દેવતાઓ તમારે શું કામના છે અર્થાત્ બીજા દેવતાઓ સેવવા યોગ્ય નથી કારણ કે, તે દેશ તથા લોકોના આચાર તથા સંસ્કારોથી મલિન થઈ ગયેલા છે તેમ જ તેઓ શત્રુ ઉપર દ્વેષ અને મિત્ર ઉપર પ્રેમને ધારણ કરનારા છે.” કહેવાનો આશય એવો છે કે, આ જગમાં શત્રુ તથા મિત્ર ઉપર સમાન રીતે વર્તનાર અરિહંત દેવ એક જ સેવવા યોગ્ય છે, બીજા રાગ તથા બ્રેષને ધારણ કરનારા મિથ્યાત્વી દેવો સેવવા યોગ્ય નથી. તે દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુ આ કુમારવિહાર ચૈત્યમાં બીરાજે છે. ૪૯ "
यत्राभ्यणे कृतवसतयो गीतवादिननृत्यप्रेक्षाक्षिप्ताः प्रथमवयसः पौरविप्रादिवध्वः। कर्मक्रुद्धश्वसुरगृहिणीवाग्भिरुच्चावचाभि - माद्यन्मन्युग्लपितमनसोऽप्यापतंत्येव भूयः ॥५०॥
अवचूर्णिः- यत्र अभ्यर्णे कृतवसतयः गीतवादिननृत्यप्रेक्षाक्षिप्ताः उच्चावचाभिः कर्मक्रुद्धश्वसुरगृहिणीवाग्भिः माद्यन्मन्युग्लपितमनसोऽपि प्रथमवयसः पौरविप्रादिवध्वः भूय आपतंति । एवं कर्मणा क्रुद्धाः याः श्वसुरगृहिण्यः 'सासू' इति लोकप्रसिद्धाः तासां वाग्भिः। माद्यन् यो मन्युः क्रोधः तेन ग्लपितं सविषादं मनो यासां ताः । पौरविप्रादीति पदं साभिप्राय યત: વિપ્રવિધ્વ: સરોપાઃ યુઃ IIકળી,
ભાવાર્થ - જે ચૈત્યની નજીક વાસ કરીને રહેનારી તે નગરના બ્રાહ્મણ વગેરેની પ્રથમ વયની વધૂઓ તેમાં થતાં ગીત, વાજીંત્ર અને નૃત્યને જોવામાં આક્ષિપ્ત થાય છે, તેથી કામની અંદર કોધ પામેલી